suvichar

આવું શા માટે- શા માટે માનીએ છે કે બીજાનો પેન, રૂમાલ અને ઘડીનો ઉપયોગ કરવું થઈ શકે છે નુકશાનદાયક

Webdunia
ગુરુવાર, 27 જૂન 2019 (16:25 IST)
હમેશા મોટા -વડીલ કહે છે કે બીજાની આ વસ્તુઓ  ઉપયોગ નહી કરવી જોઈએ. ખાસ કરીને કોઈનો પેન, રૂમાલ કે પથારી વગેરે. વાસ્તુમાં પણ તેને લઈને ઘણા પ્રકારની વાત કહેવાય છે. માન્યતા છે કે બીજાની ઉપયોગ કરેલી આ વસ્તુઓ અમારા માટે નુકશાનદાયક થઈ શકે છે. હકીકતમાં આ એક અંધવિશ્વાસ છે. 
 
બીજાની વસ્તુ ઉપયોગ ન કરવાના લઈને ઘણા બધા નિયમ અને નુકશાન જણાવ્યા છે. જે હમેશા બેડલક અને આર્થિક નુકશાનથી સંકળાયેલા હોય છે. હકીકતમાં આ સાચા છે કે બીજાના પેન, રૂમાલ વગેરે ઉપયોગ નહી કરવું જોઈએ પણ આ કોઈ અંધવિશ્વાસના કારણે નથી. 
 
તેના પાછળ ઉર્જા, ઓરા અને હેલ્થથી સંકળાયેલો વિજ્ઞાન છે. વાસ્તુમાં માન્યતા છે કે જ્યારે અમે કોઈ બીજાની ઉપયોગ કરેલી વસ્તુનો ઉપયોગ કરે છે તો તે માણસની સકારાત્મક અને નકારાત્મક ઉર્જા પણ તે વસ્તુથી અમારા સુધી આવે છે. જે અમારા ઓરાને બગાડી શકે છે. રૂમાલ અને પથારી જેવી વસ્તુઓ હઈજિનના 
કારણે ના પાડી છે. આ સીધા રોગોને એક થી બીજા સુધી પહોંચાડવાના કારણ હોય છે. નકારાત્મક ઉર્જાના કારણે અમારા વ્યકતિત્વ પર તે વાસ્તુમાં બીજાની આ 5 વસ્તુઓનો ઉપયોગની ના પાડી છે. 
 
1. પેન- ઘણી વાર અમે કોઈ કામ માટે બીજાનો પેન ઉધાર લઈએ છે પણ કાન થયા પછી તેને પરત કરવું ભૂલી જાય છે.
2. પથારી- વાસ્તુમાં કોઈ બીજા માણસની પથારી કે બેડ પર સોવું પણ વાસ્તુ દોષ ગણાય છે. આર્થિક પરેશાની આવે છે. 
3. રૂમાલ- બીજાથી રૂમાલ માંગીને ઉપયોગ કરવું પણ શુભ નથી. કોઈને ગિફ્ટ માં રૂમાલ લેવું કે આપવું પણ ન જોઈએ. 
4. ઘડી - વાસ્તુ મુજબ બીજાની ઘડિયાલ તમારી કાંડા પર નહી બાંધવી જોઈએ. આવું કહેવાય છે કે આવું કરવાથી જીવનમાં ઉંચાઈ પર નહી પહોંચી શકો છો. 
5. કપડા- કોઈ બીજાના કપડા પહેરવાથી પણ વાસ્તુમાં ના પાડી છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

IPL 2026 માં રમવા માટે નહી મળી NOC તો કોર્ટ પહોચ્યો આ ખેલાડી, RCB ના સ્કવોડનો છે ભાગ

ગુજરાત AAP ના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની ધરપકડ, કાર્યકર્તાના અરેસ્ટના વિરોધમાં પહોચ્યા હતા પોલીસ સ્ટેશન

વડોદરામાં આ શું ચાલી રહ્યું છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા VHP નેતાનુ ડોલ્યુ મન, કોંગ્રેસમાં જોડાયા

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: જમીન-મિલકતના સોદામાં હવે 30 દિવસની નોટિસમાંથી મુક્તિ

ઓરેકલમાં હાહાકાર - રાતોરાત ખતમ થઈ 12000 કર્મચારીઓની JOB, શુ 'AI' ખાઈ રહ્યુ છે તમારી નોકરી

આગળનો લેખ
Show comments