suvichar

બસ 3 દિવસ અપનાવો આ Tips, ફાટેલી એડીયો મુલાયમ બનશે

Webdunia
બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (18:05 IST)
ફાટેલી એડિયો, આ જોવામાં ખૂબ ખરાબ લાગે છે અને સાથે સાથે પગની સુંદરતાને પણ બગાડી નાખે છે.
 
ફાટેલી એડિયોને મુલાયમ બનાવાવા માટે અનેક યુવતીઓ ઘણી બધી બ્યુટિ ટિપ્સ અપનાવે છે. પણ છતા પણ તેમને કોઈ ફરક પડતો નથી. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આજે અમે તમારે માટે એક ઘરેલુ ઉપાય લઈને આવ્યા છે જેનાથી તમે તમારી ફાટેલી એડિયોને મુલાયમ બનાવી શકો છો.
 
જરૂરી સામાન
- 1 કપ મેડિસિનલ આલ્કોહોલ
- 10 એસ્પિરિનની ગોળીયો
- 1 ચમચી હળદર પાવડર
 
કેવી રીતે બનાવશો
1. સૌ પહેલા એક વાડકીમાં આલ્કોહોલ નાખો અને તેમા હળદર પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો.
2. હવે એસ્પિરિનની ગોળીઓને વાટી લો. વાટીને તેને તૈયાર કરેલ મિશ્રણમાં નાખો.
3. આ મિશ્રણને ઢાંકીને મુકી દો અને 24 કલાક માટે આવુ જ રહેવા દો.
4. રોજ રાત્રે આ મિશ્રણને તમારા પગમાં રગડો. પછી તમારા પગને કવર કરી લો.
5. સવારે ઉઠીને પાણીથી પગ ધોઈ લો અને મૉઈસ્ચરાઈઝિંગ ક્રીમ લગાવી લો. થોડા દિવસ સુધી આવુ જ કરો. તમારી ફાટેલી એડિયો ફરીથી મુલાયમ બની જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વૈભવ સૂર્યવંશીના વિસ્ફોટમાં બધુ ધ્વસ્ત, હાર્દિક પણ થઈ ગયા દિવાના, રાજસ્થાન રોયલ્સે ત્રીજીવાર કર્યુ આ કામ

Career After 12th Diploma Course in Arts: ધોરણ 12 પછી, આર્ટ્સ સ્ટ્રીમમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન કોર્સ

8 April Crude Oil Price- અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, યુએસ ક્રૂડ ઓઈલમાં 19%નો ઘટાડો

Share Market Today: યુદ્ધ થંભ્યુ તો દોડ્યુ શેર માર્કેટ, સેંસેક્સમાં 2600 અંકોની તોફાની તેજી, નિફ્ટી 700 પોઈંટ ઉછળ્યુ

US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન યુદ્ધવિરામમાં 10 શરતો છે, વાટાઘાટો 10 એપ્રિલે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં મધ્યસ્થી બેઠક સાથે શરૂ થશે

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

આગળનો લેખ
Show comments