Webdunia - Bharat's app for daily news and videos

Install App

વજન ઘટાડવા સાથે સ્કિન કેયર પણ કરે છે મગની દાળ, જાણો તેના સેવનના ફાયદા

Webdunia
સોમવાર, 23 નવેમ્બર 2020 (12:30 IST)
સામાન્ય રીતે કોઈ બીમાર હોય અથવા કોઈનું પેટ સારું ન હોય ત્યારે મગની દાળનુ સેવન અન્ય દાળની જેમ હંમેશા કરવુ જોઈએ. મગની દાળ હંમેશા અન્ય દાળની જેમ ખાવી જોઈએ. તેના સેવનના ઘણા ફાયદા છે. મગ દાળ આપણા ચહેરા પરના ડાઘ-ધબ્બા અને આંખની નીચેના ડાર્ક સર્કલને ઘટાડે છે.
 
મગની દાળના ફાયદા
-મગ દાળમાં  અને ફોસ્ફરસ મગ દાળમાં જોવા મળે છે. દરરોજ તે ખાવાથી ચહેરાના કરચલીઓ ઓછી થાય છે. આ સિવાય મગની દાળ ચહેરા પરના ડાઘને ઓછા કરે છે. આ સિવાય તે આંખ નીચે આવતા ડાર્ક સર્કલમાં પણ ઘટાડો કરે છે.
 
- મગની દાળમાં પુષ્કળ પ્રમાણમાં કોપર પણ મળી આવે છે. દૈનિક સેવનથી વાળ મજબૂત  થાય છે. મગની દાળ આપણા મગજમાં કોઈ પણ અવરોધ વિના ઓક્સિજન પહોંચાડે છે, તેનાથી વાળના મૂળિયા પણ મજબૂત બને છે.
 
- મગની દાળ અપચો પણ દૂર કરે છે. તેમાં ફાઇબર હોય છે જે પાચક શક્તિને મજબૂત બનાવે છે અને પેટમાં ઉત્પન્ન થતા ગેસને અટકાવે છે. મગની દાળ ચરબી વધતા રોકે છે.  દરરોજ મગની દાળ ખાવાથી પણ બીપી કંટ્રોલ થાય છે. તે લોહીમાં મેગ્નેશિયમનું સ્તર પણ સંતુલિત રાખે છે.
 
- શરીરમાં કોલેસ્ટ્રોલ વધતા મગની દાળનુ સેવન કરવુ લાભકારી હોય છે. તે શરીરમાંથી વધારાનુ કોલેસ્ટ્રોલ દૂર કરવામાં મદદગાર છે.
 
-5 જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમના માટે મગ દાળનું સેવન ફાયદાકારક હોઈ શકે છે, તેમાં 100 થી ઓછી કેલરી હોય છે અને તેને ખાધા પછી પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રહે છે જેથી તમે વધારે કેલરી ન લો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શેરબજાર: સેન્સેક્સ 606 પોઈન્ટ અને નિફ્ટી 168 પોઈન્ટ નીચે ખુલ્યો, આ શેરોમાં નોંધપાત્ર ઘટાડો થયો

મહારાષ્ટ્ર સરકારે મોટું પગલું ભર્યું! લાડકી બહેન યોજનામાંથી 92 લાખ મહિલાઓના નામ દૂર કરાયા, કારણ જાણો

136 વર્ષ જૂની મસ્જિદમાં પ્રવેશ પર પ્રતિબંધ, નમાજ પર પ્રતિબંધ; વાંચો બંગાળની ભાજપ સરકારનો મોટો નિર્ણય

હરિયાળા અમદાવાદ તરફ ઐતિહાસિક કદમ: 35 સ્થાનિક પ્રજાતિના વૃક્ષો વાવી AMCએ સ્થાપ્યો વૈશ્વિક કીર્તિમાન

Bangkok Pub Fire News: બેંગકોકના પબમાં આગ લાગવાથી 27 લોકો જીવતા હોમાયા, વિસ્ફોટ થયો ત્યારે ભીડ સંગીતનો આનંદ માણી રહ્યા હતા

વધુ જુઓ..

ધર્મ

જુલાઈમાં ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે? તેના ધાર્મિક મહત્વ વિશે જાણો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 13, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

આગળનો લેખ
Show comments