Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરમાં ચોર ચોરી કરવા માટે કઈક નહી મળ્યુ તો રસોડામાંથી ચણા ફાક્યા

Webdunia
બુધવાર, 31 જુલાઈ 2024 (12:59 IST)
social media
 
વડોદરામાં એક ચોર ચોરી કરવા આવ્યો પણ તેણા હાથે કઈક પણ નથી લાગ્યો. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે વાયરલ વીડિયોમાં ચોર ચોરી કરવા આવે છે તેને ઘરનુ આખુ સામાન ખંગાળી લીધુ પણ તેને એક રૂપિયો પણ નથી મળ્યુ. 
 
ચોરોએ ઘરમાં ધાપ મારી પણ કાંઈ હાથ ન લાગ્યું તો રસોડામાંથી ચણા ફાક્યા..
વડોદરામાં વરસાદી માહોલ ટાણે પોલીસના રાત્રી પેટ્રોલિંગના લીરેલીરા  તસ્કરો ઉડાડી રહ્યા છે.તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ કારેલીબાગ પાયલ પાર્ક સોસાયટીમાં એનઆઇઆરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.ઈકો કારમાં આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે.તસ્કરોએ ઘરનો માલ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. પરંતુ કંઈ પણ હાથ નહિ લાગતા ચોરીનો નિ:ષ્ફળ પ્રયાસ રહ્યો હતો. આ દરમિયાન તસ્કરોએ રસોડામાં  ડ્રોવર ખોલી ચણા ખાધા હતા.

<

Thieves found nothing so they did this next!

In Vadodara's Karelibaug Payal Park Society, thieves broke into a house but found nothing valuable to steal. Caught on CCTV, the intruders ransacked the home and eventually ate ‘Chana’ from the kitchen. The incident occurred during a… pic.twitter.com/7jRmUOxeCh

— Our Vadodara (@ourvadodara) July 30, 2024 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઉનાળો આવે તે પહેલા કરો આ ૩ કામ, શરીર હંમેશા હાઇડ્રેટેડ રહેશે અને શરીર રોગોથી રહેશે દૂર

શું તમારો ફોન રંગના પાણીમાં પલળી ગયો છે? તો ન કરશો આ ભૂલ, આ રીતે તમારો સ્માર્ટફોન કોઈપણ ખર્ચ વિના ઠીક થઈ જશે.

ઉનાળામાં દૂધમાંથી બનેલા સ્પેશિયલ શરબતની મજા લો, જાણો તેને બનાવવાની રીત

સીતાફળ રબડી બનાવવાની રીત

Ghughra in English- ઘૂઘરાને અંગ્રેજીમાં માં શું કહેવાય ?

વધુ જુઓ..

નવીનતમ

હોળી પહેલા સલમાનની એક્ટ્રેસ સાથે થયો મોટો અકસ્માત, આ હાલત જોઈને ચાહકો થયા દુ:ખી

Holi 2025- હોળીના રંગબેરંગી જોક્સ

ગુજરાતી જોક્સ- બુદ્ધિ તેજ

IIFA માં હાજરી આપવા માટે શાહિદ, મીકા, નોરા ફતેહી પહોંચ્યા જયપુર, બોલિવૂડની ઘણી હસ્તીઓ, શાહરૂખ અને રેખા પણ આવશે.

ગુજરાતી જોક્સ - દાદા દાદી

આગળનો લેખ
Show comments