Webdunia - Bharat's app for daily news and videos

Install App

આર્થિક પરેશાનીથી છુટકારો મેળવવા માટે શનિવારે કરો આ ઉપાય

Webdunia
શનિવાર, 20 નવેમ્બર 2021 (00:18 IST)
હનુમાનજીને સાચા મનથી યાદ કરતા તે પોતાના ભક્તો પર જલ્દી પ્રસન્ના થઈ જાય છે. તેમની પૂજા માટે મંગળવારે અને શનિવારનો દિવસ ખાસ હોય છે. આ બંને દિવસે તેમની પૂજા કરવાથી વિશેષ્ટ ફળ મળે છે. અહી થોડા ઉપાય આપવામાં આવ્યા છે. જેનો પ્રયોગ કરીને હનુમાનજીની કૃપા સાથે સાથે સુખ અને ધનની કમી રહેતી નથી. 
 
- મંગળવાર અને શનિવારે બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને પીપળાના ઝાડના 11 પાન તોડો. ધ્યાન રાખો કે પાન પૂર્ણ હોવા જોઈએ.. ક્યાયથી પણ ખંડિત ન હોય તેનુ ધ્યાન રાખો. સ્વચ્છ જળથી તેને સાફ કરીને કંકુ, અષ્ટગંધ અથવા ચંદને મિક્સ કરીને પાન પર શ્રી રામ લખો અને આ દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરતા રહો. નામ લખ્યા પછી આ પાનની માળા બનાવી લો. આવુ કરવાથી પૈસાની તંગીથી છુટકારો મળે છે. 
 
- બનારસી પાન અર્પિત કરો. આ પાનને ચઢાવવાથી બળ બુદ્ધિ અને વિદ્યાની કૃપા થાય છે. 
- રોજ રામાયણ અને શ્રીરામચરિત માનસનો પાઠ કરવાથી હનુમાનજીના વિશિષ્ટ પ્રેમની પ્રાપ્તિ થાય છે. 
- મંગળવારની સાંજે કેવડાનુ અત્તર અને ગુલાબની માળા હનુમાન મંદિરમાં જઈને અર્પિત કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હાઈ પ્રોટીન રાજમા ટાકોસ માટેની રેસીપી

ટામેટાનું સૂપ રેસીપી: ઘરે બનાવો હોટેલ જેવા ટેસ્ટી અને હેલ્ધી ટામેટાનું સૂપ

ચોમાસામા કેવો હોવો જોઈએ ડાયેટ, આયુર્વેદ મુજબ શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ

Vrat Special Farali Recipe- સાબૂદાણાનો ચેવડો

Farali Recipe - એકાદશી સ્પેશ્યલ ફરાળી રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

સોમવારે ચંદન, મંગળવારે સિંદૂર.. કયા દિવસે કયું તિલક અપાવશે દરેક કાર્યમાં સફળતા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -8 જુલાઈ 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 જુલાઈ, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 6, 2026

Yogini Ekadashi 2026: જુલાઈમા પહેલી અગિયારસ ક્યારે છે ? જાણો તિથી, પૂજા વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments