rashifal-2026

હોળીમાં 3 હજાર રૂપિયા સુધી સસ્તુ થયું સોનું!

Webdunia
મંગળવાર, 7 માર્ચ 2023 (16:28 IST)
આજે મંગળવારે શેયર માર્કેટમાં હોળીની રજા છે.  
છેલ્લા દિવસોમાં સોના અને ચાંદીના રેકોર્ડ રેટ પર પહોંચ્યા બાદ થોડા દિવસો પછી જ તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. હવે ફરી એકવાર સોના અને ચાંદીમાં ફરી તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. નિષ્ણાતોએ એવો પણ અંદાજ લગાવ્યો છે કે આ વર્ષે દિવાળી સુધીમાં સોનું રૂ. 65,000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 80,000 પ્રતિ કિલોએ પહોંચી જશે. જો તમે તાજેતરના ભૂતકાળમાં સોનું ખરીદવા માંગતા હો, તો તમે તેને વર્તમાન ભાવે ખરીદી શકો છો. જો તમે તે વધુ નીચે જવાની અપેક્ષા રાખી રહ્યા છો, તો નિષ્ણાતો તે નીચે જવાની અપેક્ષા રાખતા નથી.
 
2994 રૂપિયા સસ્તુ થયુ સોનુ 
IBJAની વેબસાઈટના મુજબ 2 ફેબ્રુઆરી 2023ને સોનાના ભાવ તેમના રેકાર્ડ હાઈ પર હતો. આ દિવસે ગોલ્ડનુ ભાવ  58,882 રૂપિયા દર 10 ગ્રામના લેવલ પર પહોંચી ગયો હતુ. તેમજ આ સમયે ગોલ્ડનુ ભાવ   55,888 રૂપિયા દર 10 ગ્રામના લેવલ પર છે. જો આ હિસાબે જોઈએ તો સોના આ સમયે 2994 રૂપિયા સસ્તુ મળી રહ્યો છે. 
 
સોનાના ભાવ 56000 રૂપિયાની પાસે 
58,500ના રેકાર્ડ લેવલ પર પહોચ્યા પછી સોના આ સમયે 56000 રૂપિયાના નજીક છે. આ રીતે ચાંદી પણ 71000 રૂપિયા સુધી ગયા પછી હવે 64000 રૂપિયા ની નજીક આવી ગઈ છે. વિશ્વ બજારમાં મંદી વચ્ચે સોના અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સોના અને ચાંદીમાં મામૂલી વધારો જોવા મળ્યો હતો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Lord Rama Baby Boy names- ભગવાન Lord Rama પરથી પ્રેરિત બેબી બોયના સુંદર નામો

Ram navami Lord Ram bhog - પ્રભુ શ્રીરામનો મનપસંદ ભોજન કયો છે?

Summer Walking: વજન ઘટાડવા માટે ઉનાળામાં ક્યારે અને કેટલી વાર સુધી વોક કરવી જોઈએ ?

નવરાત્રીના ઉપવાસ માટે મસાલેદાર દહીં બટાકા બનાવો, તે ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જશે

Baby Names- ચૈત્ર નવરાત્રી માટે ખાસ દેવી દુર્ગાથી પ્રેરિત છોકરીઓ માટેના 20 નામ

વધુ જુઓ..

નવીનતમ

હુ સુસાઈડ કરી લઈશ, ફરમાન ખાન સાથે લગ્ન કર્યા બાદ વાયરલ ગર્લ મોનાલિસાની થઈ આવી હાલત, રડતા-રડતા બતાવ્યુ દુ:ખ

ગુજરાતી જોક્સ - ડૉક્ટર અને વકીલ

ગુજરાતી જોક્સ - દીકરીની સગાઈને બે વર્ષ થઈ ગયા

26/11 ની ખતરનાક રાત, તાજ હોટલમાં હોત અર્જુન રામપાલ, જન્મદિવસ પર જોયો મોતનો તાંડવ, હવે ધુરધંર દ્વારા લીધો રિવેંજ

ગુજરાતી જોક્સ - સગાઈ પછી

આગળનો લેખ
Show comments