Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સોના-ચાંદીમાં મોટી તેજી સોના ચાંદીના આજના ભાવ સાંભળીને ચોંકી જશો

gold coin
, શુક્રવાર, 3 માર્ચ 2023 (16:05 IST)
Gold Price 3rd March: છેલ્લા દિવસોમાં સોના અને ચાંદીના રેકોર્ડ રેટ પર પહોંચ્યા બાદ થોડા દિવસો પછી જ તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. હવે ફરી એકવાર સોના અને ચાંદીમાં ફરી તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. નિષ્ણાતોએ એવો પણ અંદાજ લગાવ્યો છે કે આ વર્ષે દિવાળી સુધીમાં સોનું રૂ. 65,000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 80,000 પ્રતિ કિલોએ પહોંચી જશે. જો તમે તાજેતરના ભૂતકાળમાં સોનું ખરીદવા માંગતા હો, તો તમે તેને વર્તમાન ભાવે ખરીદી શકો છો. જો તમે તે વધુ નીચે જવાની અપેક્ષા રાખી રહ્યા છો, તો નિષ્ણાતો તે નીચે જવાની અપેક્ષા રાખતા નથી.
 
સોનાના ભાવ 56000 રૂપિયાની પાસે 
58,500ના રેકાર્ડ લેવલ પર પહોચ્યા પછી સોના આ સમયે 56000 રૂપિયાના નજીક છે. આ રીતે ચાંદી પણ 71000 રૂપિયા સુધી ગયા પછી હવે 64000 રૂપિયા ની નજીક આવી ગઈ છે. વિશ્વ બજારમાં મંદી વચ્ચે સોના અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સોના અને ચાંદીમાં મામૂલી વધારો જોવા મળ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પૂર્વ કાંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત લથડી, દિલ્હીના સર ગંગારામ હોસ્પીટલમાં દાખલ