Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પત્નીનો ગુસ્સો શાંત કરવા માટે અજમાવો આ ઉપાય

પત્નીનો ગુસ્સો શાંત કરવા માટે અજમાવો આ ઉપાય
, સોમવાર, 5 નવેમ્બર 2018 (09:41 IST)
લગ્ન પછી જવાબદારીઓ વધવી શરૂ થઈ જાય છે. પતિ-પત્નીને પોતાની સાથે સાથે પરિવારના દરેક સભ્યનો પણ ખાસ ધ્યાન રાખવું પડે છે પણ એવા ઘણા કારણ હોય છે, જેનાથી પાર્ટનરમાં ઝગડો થવા લાગે છે. આખો દિવસ પતિ ઑફિસ કે પછી બિજનેસમાં બિજી રહે છે, ઘર પરત આવતા પર પણ પત્ની ગુસ્સામાં હોય તો પરિણીત જીવનમાં મુશ્કેલીઓ વધી જાય છે. જેનાથી પતિ માટે પત્નીને હેંડલ કરવું મુશ્કેલ થઈ જાય છે. ઘણી વાર તો તે આ પણ નહી સમજી શકતું કે તે કઈ વાત પર ગુસ્સા છે અને કેવી રીતે તેનો ઉકેલ કરીએ.. 
 

ગુસ્સાનો કારણ જાણો 
પત્ની જો ગુસ્સામાં છે તો પહેલા પોતાનાથી પ્રશ્ન કરવું કે તેની પાછળ તમારી કોઈ ભૂલ તો નથી. ત્યારબાદ તેને કારણ પૂછવું. તેના પાછળના કારણ સહી લાગે છે તો  બેસીને વાત કરવી. ભૂલ જો તમારી છે તો તેને શાંત કરવા માટે સૉરી બોલવું. ગુસ્સા શાંત થતા તેને સમજાવવું કે નાની નાની વાત પર ગુસ્સો ઠીક નથી. 
webdunia
 
webdunia
ક્યારે ક્યારે પત્નીને અનજુઓ કરવું 
વાઈફને હેંડલ કરવાનો ઉપાય શોધી રહ્યા છો તો ક્યારે-ક્યારે તેને ઈગ્નોર પણ કરવું. તેનાથી તેનો ગુસ્સો જલ્દી શાંત થઈ જશે અને પછી એ સમજી જશે કે એ વગર કારણે તમારા પર ગુસ્સા કરી રહી છે. 
webdunia
બાળકોની મદદ લેવું 
તમે પત્નીને હેંડલ કરવા માટે બાળકોનો સહારો લઈ શકો છો. જ્યારે પત્ની ગુસ્સામાં હોય તો બાળકોની તરફ વધારે ધ્યાન આપો. બાળક પાસે હશો તો એ તમારાથી ઉંચી આવાજમાં વાત કરીશ. તમારી પત્નીનો મૂડ ઠીક કરવા માટે તેને ઘરથી બહાર લઈ જવું. 
webdunia
પત્ની સાથે સમય પસાર કરવું 
તમારી પત્નીનો મૂડ ઠીક કરવા માટે તમે તેની સાથે સમય વિતાવવું. તેનાથી વાત કરવી, હોઈ શકે છે કે તેના ગુસ્સા પાછળનો કારણ તમારી પત્નીનો સમય ન આપવું હોય. 
webdunia
ક્યારે-કયારે પત્નીને આપો આરામ 
ઘર સંભાળવું પણ કોઈ સરળ કામ નથી. આખો દિવસ પરિવારની દેખરેખ કર્યા પછી પત્ની થાકી જાય છે. કયારે ક્યારે તેને આ કામથી રજા આપો.  કારણકે બધાને ખુશ કરવાના ચક્કરમાં હોઈ શકે છે એ ચિડચિડી થઈ ગઈ હોય. તમે પત્નીના ધ્યાન રાખશો તો તેની ટેવ પણ ઠીક થવી શરૂ થઈ જશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાડી પહેરતા સમયે ન કરવી આ 13 ભૂલોં