Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાડી પહેરતા સમયે ન કરવી આ 13 ભૂલોં

method-of-wearing-saree
, મંગળવાર, 16 જુલાઈ 2019 (15:30 IST)
સાડી પહેરતા સમયે પેટીકોટને નાભિના ઉપર કે નીચે જ્યાં તમને બાંધવું હોય ત્યાં ટાઈટ બાંધવું 
 
કારણકે તેનાથી જ સાડીની ફિટીંગ સારી રીતે આવશે. 
 
બ્લાઉજના ડિપ નેકથી બ્રાની સ્ટ્રીપ જોવાય તો તેને સેફ્ટી પિનથી ટક ઈન કરી લો. 
method-of-wearing-saree
તમે બ્લાઉજમાં ચિટ બટન પણ લગાવી શકો છો કે કે પેડેટ બ્લાઉજ પહેરવું 
 
સાડીની પ્લીટસમાં એક મોટી સેફ્ટી પિન લગાવવી જેનાથી પ્લીટ્સ ટકી રહેશે આવું જ પાલવમાં પણ કરવું. 
 
પણ વધારે પિનનો ઉપયોગ ન કરવું. 
 
method-of-wearing-saree
સાડી નાભિના વધારે ઉપર કે વધારે નીચે બાંધવા પર બહુ અજીબ લાગશે. 
 
તમારી બૉડી સ્ટાઈલ મુજબ સાડી પહેરવી હમેશા નાભિની પાસે  જ સાડી બાંધવી. 
 
બ્લાઉજ તમારી બૉડીને સૂટ કરે આવું જ લેવું. નહી તો આ તમારી સાડીના લુકને બગાડશે. 
method-of-wearing-saree
સાડીમાં પગ અને ફુટવેઅર્સ જોવાતા નથી પણ તેનો આ મતલબ નથી કે તમે જે કઈ પણ પહેરી લેવું 
 
સાડીની સાથે પગમાં પાયલ કે સાંકળી પહેરવી. 
 
હાઈ હીલ્સ પહેરવી. તમે વેજેજ કે પમ્પસ પણ ઉપયોગ કરી શકો છો. 
 
ફ્લેટ પહેરવાની ભૂલ ન કરવી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kids Story - ગુરૂભક્ત Eklavya - સાચી ગુરુ દક્ષિણા