Publish Date: Tue, 30 Oct 2018 (16:08 IST)
Updated Date: Tue, 30 Oct 2018 (16:03 IST)
એક વાર ક્લાસમાં ટીચર બાળકોને સમજાય રહી હતી કે
ગરીબોથી લાગણી રાખવી
પપ્પૂ તરત જ બોલ્યો- હવે મને સમજાયું
ટીચર-શું
પપ્પૂ- ત્યારે તો પાપા નોકરાણીને ગળા મળે છે
મમ્મી દૂધવાળાને અને દીદી ડ્રાઈવરને !!