Dharma Sangrah
✕

Rose day shayari- હેપ્પી રોઝ ડે શાયરી

Webdunia
સોમવાર, 6 ફેબ્રુઆરી 2023 (10:23 IST)
7 ફેબ્રુઆરી મતલબ રોઝ ડે છે. Rose day shayari- હેપ્પી રોઝ ડે શાયરી

7 ફેબ્રુઆરી મતલબ રોઝ ડે છે. આ દિવસે તમે તમારા નિકટના લોકોને તમારી ભાવનાઓ ગુલાબના ફૂલ દ્વારા જાણ કરી શકો છો. રોઝ ડે ના દિવસે ફક્ત પ્રેમી પંખીડા કે પતિ-પત્ની જ ગુલાબના ફૂલ નથી આપતા, પણ તમે દરેક નિકટના લોકોને ફૂલ આપી શકો છો જેને તમે દિલથી માનો છો. 

 
મારી દીવાનગીની કોઈ હદ નહી  
તારા વગર મને કઈક યાદ નહી  
હું ગુલાબ છું તારા બગીચાનો 
તારા સિવાય મારા પર કોઈનો અધિકાર નહી 
Happy Rose Day 

 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Viral Video - આ ચા વાળાની દર મહિનાની ઈનકમ છે 9 લાખ રૂપિયા, ઓછા પૈસામાં બિઝનેસ કરવાની આપી ટિપ્સ

રસોઈ ન બનાવવા બદલ પુત્રએ માતા પર અથાણાના બરણીએ હુમલો કર્યો, પછી છરીના ઘા મારીને હત્યા કરી

ખડગેની પીએમ મોદી સામેની ટિપ્પણી પર ગુજરાતના રાજકારણમાં ગરમાવો: ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના કોંગ્રેસ પર તીખા પ્રહારો

Vivo એ 10,000mAh બેટરી સાથે સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો

'વોટ ચોરી' મામલે ગુજરાતનું રાજકારણ ગરમાયું: નીતિન પટેલની કોંગ્રેસને ખુલ્લી ચેલેન્જ, તુષાર ચૌધરીએ સવાલ સાથે પડકાર ઝીલ્યો

વધુ જુઓ..

ધર્મ

વાલ્મીકિ જયંતિ 2026- "મરા-મરા" નો સતત જાપ રામ નામ કેવી રીતે બન્યો? ડાકુ રત્નાકર ઋષિ વાલ્મીકિ બનવાની અદ્ભુત વાર્તા વાંચો.

Somwar Na Upay: પૈસાની નથી થતી બચત કે પછી કરિયર સંબંધિત સમસ્યાઓથી છો પરેશાન, સોમવારે કરશો આ ઉપાય તો દરેક સમસ્યા થશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -26 ઓક્ટોબર, 2026

Karwa chauth- આ 36 વસ્તુઓ કરવા ચોથ પૂજન સામગ્રીમાં હોવી જરૂરી

શરદ પૂનમ પર કેવી રીતે બનાવીએ દૂધ પૌવા બનાવવાની રીત

આગળનો લેખ
Show comments