Publish Date: Sat, 04 Feb 2023 (21:06 IST)
Updated Date: Thu, 11 Apr 2024 (16:45 IST)
Valentine wishes- આ સુંદર વેલેંટાઈન Wishes તમારા Lover માટે
હોઠ હૈયુ ને નયનમાં હરખ લાગે છે
સાજન તને કોઈ મળી હોય એવી ખબર લાગે છે
અરીસામાં તમે બહુ જોયા ન કરો
ક્યારેક પોતાની પણ નજર લાગે છે
ચાંદ ની કળા પર નાચે છે ધરતી
કોઈ કહે છે ભરતી તો કોઈ કહે છે ઓટ
પ્રણયની ચાહત મા ઝુલે છે માનવી
કોઈ ચાહે છે જીંદગી તો કોઈ ચાહે છે મોત