Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

વધુ એક ટીવી અભિનેત્રીએ ટોપલેસ થઈને બતાવ્યુ કિલર ફિગર

Webdunia
ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (17:55 IST)
ટીવી અભિનેત્રી આશકા ગોરાડિયા મોટેભાગે પોતાના બોલ્ડ તસ્વીરો દ્વારા સોશિયલ મીડિયા પર તહલકો મચાવતી દેખાય છે. હાલ થોડાક કલાક પહેલા જ તેને ટોપલેસ થઈને યોગા કરતી તસ્વીરો ઓફિશિયલ ઈંસ્ટા એકાઉંટ પર શેયર કરી છે. જેણે જોયા પછી સોશિયલ મીડિયા પર સનસની મચી ગઈ છે.  2 કલાક પહેલા શેયર કરવામાં આવેલ આશકાની આ તસ્વીરો અત્યાર સુધી 6 હજારથી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે.  
આ તસ્વીરોમાં આશાકા હેડસ્ટેંડ કરતા ટોપલેસ દેખાય રહી છે. તેની આ યોગમુદ્રાને ફૈસ ખૂબ પસંદ કરી રહ્યા છે.  અભિનેત્રીની આ તસ્વીરો જોઈને સ્પષ્ટ લાગી રહ્યુ છે કે તે પોતાના આ યોગમુદ્રાને ખૂબ એંજોય કરી રહી છે. 
 
તે પર્પલ અને વ્હાઈટ બિકનીમાં ખૂબ જ હૉટ અવતારમાં દેખાય રહી છે.  આ ઉપરાંત સમુદ્ર કિનારે પ્રના મુદ્રા કરતા દેખાય રહી છે. હોટ યોગા કરતા આશાકા હુસ્નાના જલવા વિખેરી રહી છે. 
ઉલ્લેખનીય છે કે આશકા ખુદને યોગા દ્વારા ફિટ રાખે છે અને મોટેભાગે તે સોશિયલ મીડિયા પર યોગાસન કરતી પોતાની તસ્વીરો શેયર કરતી રહે છે. આ ઉપરાંત તે પતિ બ્રેંટ ગ્લોબ સાથે યોગા કરતા ઢગલો પિક્સ પણ શેયર કરી ચુકી છે. 
એબિગેલ પાંડેએ પણ કર્યા હતા ટોપલેસ યોગા 
 
આશકા પહેલા ટીવી અભિનેત્રી એબિગેલ એ પણ સોશિયુઅલ મીડિયા પર ટોપલેસ થઈને યોગા કરતા એક તસ્વીર શેયર કરી હતી.  તેમની તસ્વીરો જોયા પછી સોશિયલ મીડિયા પર તેમના ફેંસએ ખૂબ વખાણના પુલ બાંધ્યા હતા. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Gandhi Jayanti 2026 Slogan: ‘જે પોતાના વિરોધીઓ પાસે દયા માંગે છે... ', ગાંધીજીના 10 નારા, જે જોશથી ભરી દે છે

Inspiring Stories from Gandhi's life- આ પ્રસંગથી જાણો કેવી રીતે ગાંધીજી સમજાવ્યુ શું છે .સ્વચ્છતાનું મહત્વ

Sofa Cleaning Tips- ભારે મશીનરી વગર ગંદા સોફા કવર ચમકતા અને સ્વચ્છ રહેશે, આ ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરો

ચીઝી નગેટ્સ રેસીપી

હાર્ટને હેલ્ધી રાખવા માટે રોજ કેટલી એક્સરસાઈઝ કરવી જોઈએ ?

આગળનો લેખ
Show comments