ટોક્યો ઓલંપિકના પાંચમા દિવસે ભારતીય એથ્લીટ લવલીના બોરગોહેનના નામની ચર્ચામાં છવાયુ રહે છે.
ટોક્યો ઓલંપિકના 8મા દિવસે ભારતીય એથ્લીટ લવલીના બોરગોહેનના કમાલનો પ્રદર્શન કર્યુ છે. તેણે ચીની ખેલાડી નિએન ચિન ચિનને મ્હાત આપી સેમીફાઈનલમાં તેમની જગ્યા પાકી કરી લીધી છે. ક્યા રમતથી સંબંધિત છે ચાલો જણાવીએ તેના વિશે.
લવલીના બોરગોહેન એક ભારતીય બોક્સર છે. તે ટ ઓક્યો ઓલંપિકમાં બૉક્સિંગમાં વુમેંસ વેલ્ટરવેટ ઈંવેટમાં ભાગ લીધુ છે. આ ઈવેંટમાં તેણે જર્મનીને 3-2થી મ્હાત આપતા કવાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી છે.
લવલીના બોરગોહેન 24 વર્ષની ભારતના પૂર્વોત્તર રાજ્ય અસમની રહેબ્વાસી છે. તેનો જન્મ ઑક્ટોબર 1997ને અસમના ગોલાઘાટમાં થયુ હતું. તેમના પિતાનો નામ ટિકેન બોરેગોહેન માતાનો નામ મમોની બોરગોહેન છે. લવલીનાએ બે મોટી બેન પણ છે. જે જોડિયા છે. તેમની મોટી બેનએ કિક બૉક્સિંગમાં તેમનો કરિયર બનાવવાની ઈચ્છા જાહેર કરી પણ કોઈ કારણ તે તેને આગળ નહી વધારી શકી. તેમજ લવલીનાએ તેમની મોટી બેનના જેમ કિક બૉક્સિંગની શરૂઆત કરી પણ થોડા સમય પછી તે બૉક્સિંગની તરફ તરફ પોતાનું વલણ ફેરવ્યું.
લવલીના બોરગોહેનની શિક્ષા- લવલીના બોરગોહેનએ તેમના અભ્યાસ હાઈ સ્કૂલ બારપાથર ગર્લ્સ હાઈ સ્કૂલમાં કરી. આ શાળામાં ભારતીય રમત પ્રાધિકરણએ બૉક્સિંગનો એક ટ્રાયલ આયોજિત કરાયુ હતું. જેમાં
લવલીનાએ ભાગ લીધુ. તેમાં પસંદગી થઈ. ત્યારબાદ તેણે 2012થી બૉક્સિંગની ટ્રેનિંગ અપાઈ.
લવલીના બોરગોહેન બૉક્સીંગની રમત રમે છે. આ વર્ષે દુબાઈમાં આતોજીત કરાઈ એશિયાઈ ચેંપિયનશિપમાં તેણે કાસ્ય પદક મેળવ્યુ. ત્યારબાદ તે ઓલંપિકમાં તે તેમની કિસ્મત અજમાવવા નિકળી ગઈ. તે સિવાય લવલીનાઅએ વિશ્વ ચેંપિયનશિપમાં પણ બે કાંસ્ય પદક મેળવ્યા છે.
અવાર્ડ
2006માં લવલીના બોરગોહેનને અર્જુન અવાર્ડથી સમ્માનિત કરાયું. આ અવાર્ડને મેળવનારી તે રાજ્યમી છઠમી ખેલાડી બની ગઈ.
લવલીના બોરગોહેન નેટ વર્થ- લવલીના બોરગોહેનનો નેટવર્થ 1 મિલિયન થી 5 મિલિયન ડૉલર છે. તેમજ 2020માં તેનો નેટવર્થથી 1 મિલિયનથી 3 મિલિયન ડૉલર હતો.