Webdunia - Bharat's app for daily news and videos

Install App

કુલ રેસીપી - સંતરાની કુલ્ફી

Webdunia
કોલકતામાં સંતરાની છાલની અંદર બનાવેલી કુલ્ફી બહુ ફેમસ છે, જે કોઇ વાસણમાં નહીં પણ સંતરાની છાલમાં રાખીને બનાવેલી મળશે છે. આ ઓરેન્જ કે સંતરાની કુલ્ફીની મજા લેવાનું જો તમને પણ મન કરે તો તમે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો. ચાલો જાણીએ કે આ ટેસ્ટી સંતરાની કુલ્ફી કઇ રીતે ઘરે બનાવી શકાય.

સામગ્રી - 1 લીટર ફુલ ક્રીમ મિલ્ક, 1 ગ્રામ કેસર, 20 ગ્રામ પિસ્તા કાપેલા, 30 ગ્રામ બદામ કાપેલી, 150 ગ્રામ ખાંડ, 1 સંતરું.
બનાવવાની રીત - સૌ-પ્રથમ દૂધમાં ખાંડ, પિસ્તા અને કેસર મિક્સ કરી ધીમી આંચે રબડી જેવું થાય ત્યાંસુધી રાંધો. ગેસની આંચ પરથી ઉતારી ઠંડુ થવા અલગ મૂકી રાખો. સંતરાની ઉપરની બાજુથી થોડી છાલ કાઢી વચ્ચેનો હિસ્સો સાવધાની પૂર્વક કાઢી લો. હવે છાલમાં રબડીનું મિશ્રણ ભરો. હવે ઉપરની કાઢેલી છાલને સારી રીતે ઢાંકી ફ્રીઝરમાં 2-3 લાક માટે મૂકી દો. ફ્રીઝરમાંથી કાઢી જોઇ લો કે તમારી કુલ્ફી તૈયાર થઇ ગઇ છે કે નહીં. જો ન થઇ હોય તો તેને ફરી થોડા સમય માટે જામવા મૂકી રાખો. હવે જ્યારે કુલ્ફી તૈયાર થઇ જાય એટલે સંતરાની ઉપરની છાલ કાઢી લો. તમે સંતરાની સ્લાઇઝની મદદથી ગાર્નિશ કરી શકો છો. ઇચ્છો તો ફ્લેવર સીરપથી પણ સજાવીશકો છો. ઠંડી ઠંડ કુલ્ફી સર્વ કરો.

આ રીતે એકથી વધુ સંતરાની છાલમાં મિશ્રણ ભરી એક કરતાવધુ કુલ્ફી બનાવી શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

SRH vs KKR- SRH ને પાંચમો ફટકો પડ્યો, અનિકેત પેવેલિયન પાછો ફર્યો. લાઇવ સ્કોર અહીં જુઓ.

હિમાચલ પ્રદેશના કાંગડામાં મોટો અકસ્માત: ડ્રાઇવરને હાર્ટ એટેક આવ્યો, બસ પલટી ગઈ, 40 લોકો ઘાયલ

થોમસ કપમાં ચીન ભારતને 3-2થી હરાવીને ગ્રુપમાં ટોચ પર રહ્યું

પુણેમાં 4 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ 65 વર્ષીય આરોપીને મૃત્યુદંડની સજાની માંગણી

રીલ્સ બનાવવાનો શોખ ઘાતક સાબિત થયો; 60 ફૂટ ઊંચા ટાંકી અકસ્માતમાં એક વ્યક્તિનું મોત; 16 કલાક પછી આર્મી હેલિકોપ્ટર દ્વારા બાળકોને બચાવી લેવામાં આવ્યા.

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang - આજનુ પંચાગ -3 મે 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 મે 2026

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Buddh Purnima 2026: બુદ્ધ પૂર્ણિમા આજે, જાણો નિયમ, દાન અને વૈશાખ પૂર્ણિમાનુ મહત્વ

આગળનો લેખ
Show comments