Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Milk Day- બાળકો માટે બનાવો સ્પેશલ મિલ્ક પાઉડર બરફી

Webdunia
મંગળવાર, 1 જૂન 2021 (18:15 IST)
દર વર્ષ 1 જૂનને વિશ્વભરમાં 'World Milk Day' એટલે વિશ્વ દૂધ દિવસ ઉજવાય છે. તેને ઉજવવાનો મહત્વ ઉત્પાદોને વધારવો છે. આ દિવસની શરૂઆત 1 જૂન 2000ને કરી હતી. તેમજ આ દિવસ દુનિયાભરમાં જુદા-જુદા કાર્યક્રમ આયોજીત હોય છે. વાત દૂધની કરીએ તો તેમાં તેમાં પ્રોટીન, કેલ્શિયમ વગેરે ઉચિત તત્વ અને એંટી ઑકસીડેંટસ ગુણ હોય છે. તેનો સેવન કરવાથી માંસપેશીઓ અને હાડકાઓમાં મજબૂતી આવે છે . સારા રીતે શારીરિક અને માનસિક વિકાસ થવામાં મદદ મળે છે. પણ ઘણા બાળકોને દૂધ પીવુ સારું નહી લાગે છે તેથી તમે તેને મિલ્ક પાઉડરથી બરફી બનાવીને ખવડાવી શકો છો.  તો ચાલો તેને બનાવવાની સરળ રેસીપી........ 
 
 
સામગ્રી 
દૂધ- 2 કપ 
મિલ્ક પાઉડર- 4 કપ 
વાટેલી ખાંડ- 1 કપ 
ઈલાયચી પાઉડર- 1 નાની ચમચી 
ઘી - 1 મોટી ચમચી  
ડ્રાઈ ફ્રૂટસ - 1 વાટકી સમારેલા 
 
વિધિ
- પેનમાં ધીમા તાપ પર ઘી ગરમ કરીને દૂધ મિક્સ કરો. 
- દૂધ હળવુ ગર્મ થતા મિલ્ક પાઉડર નાખતા સતત હલાવતા રહો જ્યાં સુધી તે ઘટ્ટ ન થઈ જાય. 
- હવે તેમાં ખાંડ અને ડ્રાઈફ્રૂટસ નાખી મિક્સ કરો. 
- એક પ્લેટમાં ઘી લગાવીને તેમાં મિશ્રણને ફેલાવીને ઠંડુ કરો. 
- હવે તમારી પસંદના શેપમાં કાપી લો. 
- લો તૈયાર છે તમારી મિલ્ક પાઉડર બરફી છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

November Pradosh Vrat: સિદ્ધિ યોગ અને રેવતી નક્ષત્રમાં બુધ પ્રદોષ વ્રત, જાણો પૂજાનો શુભ સમય અને મહત્વ

મા આશાપુરાના મંગળવારની વ્રત વિધિ

કચ્છના માતાના મઢની પતરી વિધિ શું છે

Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ 12મી કે 13મી નવેમ્બર ? તારીખને લઈને કન્ફયુઝન કરો દૂર, જાણો સાચી તારીખ અને શુભ મુહુર્ત

Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments