Daily Horoscope
✕

મેંગો ગુલાબ જામુન; એક નવીન અને મોંમાં પાણી લાવી દે તેવી રેસીપી

Webdunia
મંગળવાર, 28 જુલાઈ 2026 (14:50 IST)

સામગ્રી

ગુલાબ જામુન માટે:
 
1 કપ માવો (ખોયો)
¼ કપ મેંગો પલ્પ
2-3 ટેબલસ્પૂન મૈદો
¼ ચમચી બેકિંગ પાવડર
2 ટેબલસ્પૂન દૂધ (જરૂર મુજબ)
ઘી અથવા તેલ (તળવા માટે)
ALSO READ: બેસન-પનીર સ્ટફ્ડ ચીલા: સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસીપી

ચાસણી માટે:

 
1 કપ ખાંડ
1 કપ પાણી
3-4 એલચી
થોડા કેસરના તાંતણા (વૈકલ્પિક)
1 ચમચી ગુલાબ જળ
 
ગાર્નિશ માટે:
 
મેંગો પલ્પ
સમારેલા બદામ અને પિસ્તા
સૂકી ગુલાબની પાંખડીઓ
ALSO READ: Guru Purnima- ગુરુ પૂર્ણિમાના દિવસે સદગુરુને આ ભોગ અર્પણ કરો.

બનાવવાની રીત

એક બાઉલમાં માવો, મેંગો પલ્પ, મૈદો અને બેકિંગ પાવડર ભેળવીને નરમ લોટ તૈયાર કરો. જરૂર પડે તો થોડું દૂધ ઉમેરો.
લોટમાંથી નાના, ચીકણા ગોળા બનાવો.
કડાઈમાં ઘી અથવા તેલ મધ્યમ તાપે ગરમ કરી ગોળાઓને ધીમા તાપે સોનેરી થાય ત્યાં સુધી તળો.
બીજી તરફ ખાંડ અને પાણી ઉકાળી ચાસણી બનાવો. તેમાં એલચી, કેસર અને ગુલાબ જળ ઉમેરો.
ગરમ ગુલાબ જામુનને હૂંફાળી ચાસણીમાં 1-2 કલાક સુધી પલાળવા દો.
સર્વ કરતી વખતે ઉપર મેંગો પલ્પ રેડો અને બદામ, પિસ્તા તથા ગુલાબની પાંખડીઓથી સજાવો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતના નિકાસ ક્ષેત્રને વેગ આપવા 'ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ' ની સ્થાપના

આંધ્રપ્રદેશના ડિપ્ટી CM પવન કલ્યાણ અને તેમની પત્ની અન્ના કોનિડેલાએ છૂટાછેડાનું કર્યું એલાન, બોલ્યા- અમે સારા મિત્રો બનીને રહીશું

આજે ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચ, આ ચેનલ પર ફ્રી માં જોઈએ શકશો લાઈવ ટેલિકાસ્ટ

Happy New Year Wishes Quotes Messages - ગુજરાતી નવ વર્ષ/બેસતું વર્ષની શુભેચ્છા, મેસેજ અને ક્વોટસ, દ્વારા કહો હેપી ન્યુ ઈયર અને નૂતન વર્ષાભિનંદન

વિક્રમ સંવત 2083 નું વાર્ષિક રાશિફળ: જાણો તમારી રાશિનું વાર્ષિક રાશિફળ, નૂતન વર્ષે કઈ રાશિનુ ચમકશે ભાગ્ય અને કોણે રાખવી સાવચેતી?

વધુ જુઓ..

ધર્મ

બેસતું વર્ષ, ગોવર્ધન પૂજાના દિવસે સુખ-સમૃદ્ધિ માટે જરૂર કરો આ ઉપાય

Happy New Year Wishes Quotes Messages - ગુજરાતી નવ વર્ષ/બેસતું વર્ષની શુભેચ્છા, મેસેજ અને ક્વોટસ, દ્વારા કહો હેપી ન્યુ ઈયર અને નૂતન વર્ષાભિનંદન

વિક્રમ સંવત 2083 નું વાર્ષિક રાશિફળ: જાણો તમારી રાશિનું વાર્ષિક રાશિફળ, નૂતન વર્ષે કઈ રાશિનુ ચમકશે ભાગ્ય અને કોણે રાખવી સાવચેતી?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -10, નવેમ્બર 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -9 નવેમ્બર, 2026

આગળનો લેખ
Show comments