Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પિતૃપક્ષમાં આજે જ કરો આ ઉપાય, બધી પરેશાનીઓ થશે દૂર

પિતૃપક્ષમાં આજે જ કરો આ ઉપાય, બધી પરેશાનીઓ થશે દૂર
, શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2019 (17:30 IST)
આમ તો પિતૃ પક્ષના બધા 16થી 16 દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પણ જ્યોતિષ શાસ્ત્ર મુજબ પિતૃ પક્ષમાં આવનારા શુક્રવારે અને શનિવારને વધુ મહત્વ આપવામાં આવે છે આ બંને દિવસો માટે કહેવામાં આવ્યુ છે કે જો આ દર્મૈયાન કેટલાક ખાસ ઉપાય કરી લેવામાં આવે તો પિત્રોના આશીર્વાદથી જીવનમાં આવનારી દરેક પરેશાનીઓ પર હંમેશા માટે પૂર્ણ વિરામ લાગી જાય છે. તો જો તમે પણ તમારી પરેશાનીઓથી મુક્તિ મેળવવા માંગો છો. તો અમારા દ્વરા બતાવેલ કેટલાક ઉપાયોનેઆ પિતૃ પક્ષના શુક્રવારે શનિવારે જરૂર અપનાવી જુઓ



પિતૃ પક્ષ દરમિયાન પડનારા શુક્રવારે અને શનિવારે સૂર્યાસ્ત પછી કોઈ પીપળાના ઝાડની નીચે પિત્રોના નિર્મિત સફેદ કપડાનુ આસન લગાવીને તેના પર નાનકડુ માટીનું કળશ સ્થાપિત કરો. કળશ પર સાત બત્તીવાળો દિવો પ્રગટાવીને  તેનુ સફેદ ચંદન અને ચોખાથી પૂજન કરો. કહેવાય છે કે પીપળ વૃક્ષમાં પિતૃગણ નિવાસ કરે છે અને ખાસ કરીને  પિતૃ પક્ષમાં પિતૃ લોકથી આવીને સોળ દિવસ પીપળ  પર પણ નિવાસ કરે છે. 
 
વિધિવત પૂજન કર્યા પછી આ મંત્રનો જાપ એક હજાર વાર કરો. જ્યા સુધી જાપ ચાલતો રહે  પિતૃ મંત્ર છે.. ૐ પિતૃ દૈવતાયૈ નમ: 
 
દીવાની સાતેય વાટ પ્રગટતી રહેવી જોઈએ.  જાપ પૂરો થયા પછી એકવાર શ્રી પિતૃ ચાલીસાનો પાઠ પણ કરો અને સાત વાર પીપળાના વૃક્ષની પરિક્રમા પણ કરો.  આ ઉપાય ફક્ત પિત્રોના નિમિત્ત શુક્રવાર અને શનિવારે સૂર્યાસ્ત પછી જ કરવાનો છે. 
 
આ ઉપરાંત જો કોઈ જાતકની કુંડળીમાં ચંદ્ર અશુભ હોય કે કોઈ દુષ્ટ્ર ગ્રહના પ્રભાવથી જીવનમાં વારંવાર અવરોધ આવી રહ્યો હોય તો શુક્રવાર અને શનિવારે બંને જ દિવસે સૂર્યાસ્ત પછી સાત પ્રકારની મીઠાઈ 250 ગ્રામ બજારથી ખરીદી કરી લઈએ આવ્યા અને એક પત્તલ પર તમારી માતાને હાથે મુકાવીને તમારા હાથમાં લો અને રાત્રે 9 વાગ્યા પછી કોઈ ચાર રસ્તા પર જઈને દક્ષિણ દિશામાં મુકી દો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Navratri 2019 kalash Sthapna muhurat : આ શારદીય નવરાત્રિમાં ક્યારે કરશો ઘટસ્થાપના, જાણો શુભ મુહુર્ત