અમારા પૂર્વજ કે પિતૃ ઘણા પ્રકારના હોય છે. તેમાંઠી ઘણાએ તો બીજુ જન્મ લઈ લીધું હોય અને ઘણા પિતૃલોકમાં સ્થાન મેળવી લીધું છે. પિતૃલોકમાં સ્થાન મેળવતા દરેક વર્ષ શ્રાદ્ધ પક્ષમાં તેમના વંશજને જોવા આવે છે અને તે સમયે તે તેમને આશીર્વાદ આપે કે શ્રાપ આપીને ચાલ્યા જાય છે. આવો જાણીએ કે પિતૃને પ્રસન્ન કરવાના ઉપાય
1. દરરોજ વાંચો હનુમાન ચાલીસા
2. શ્રાદ્ધપક્ષમાં સારી રીતે કરો શ્રાદ્ધકર્મ
3. ગરીબ, વિકલાંગ કે વિધવાને આપો દાન
4. વાંચો ગીતાના 7મા અધ્યાય કે માર્કણ્ડેય પિતૃ સ્તુતિ
5. તેરસ, ચૌદશ, અમાવસ કે પૂર્ણિમાના દિવસે ગોળ ઘીની ધૂપ આપો.
6. માંસ અને દારૂથી દૂર રહેવું અને મહિલાઓનો સમ્માન કરવું.
7. ઘરનો વાસ્તુ યોગ્ય રાખો.
8. કેસર કે ચંદનનો ચાંદલો લગાવો.
9. ગુરૂ ગ્રહના ઉપાય કરવું.
10.ગયામાં જઈને તર્પણ પિંડદાન કરવું.