સામુદ્રિક શાસ્ત્રમાં એવુ કહેવાય છે કે જો દિવસની શરૂઆત સારી રીતે થાય તો અંત પણ સારો થાય છે. અને જો બધુ જ યોગ્ય હોય તો સફળતા જરૂર મળે છે. સવારની શરૂઆત જો પોઝીટીવ એનર્જી સાથે થાય તો આખુ દિવસ પોઝિટિવ અને એનર્જેટિક બન્યો રહે છે. તો આવો જાણીએ દિવસની શરૂઆત કેવી રીતે કરશો જેનાથી તમને સફળતા મળે કે શું છે તે શુભ સંકેત
1. જો તમારા ઘરની પાસે કોઈ મંદિર છે અને સવારે ઉઠતા જ તમને શંખનો નાદ કે મંદિરની ઘંટડીની આવાજ સંભળાય તો આ બહુ જ શુભ ગણાય છે.
2. નારિયેળ, શંખ, મોર, હંસ, ફૂલ વગેરે વસ્તુઓ સવારે સવારે જોવાય તો બહુ જ શુભ હોય છે.
3. અઠવાડિયાના સાત દિવસ જુદી-જુદી દેવી -દેવતાઓની પૂજા માટે નક્કી કરેલ છે. શાસ્ત્ર મુજબ શુક્રવારે મહાલક્ષ્મીની પૂજા કરવાથી ખાસ કૃપા મળે છે. આ દિવસે કોઈ કન્યા તમને સિક્કો આપે તો આ શુભ
સંકેત છે. આવું થતા સમજી લેવું જોઈએ કે ભવિષ્યમાં ધન લાભ થશે.
4. જો ઘરથી નિકળતા ગાય જોવાય તો આ પણ શુભ સંકેત છે. ગાય સફેદ હોય તો બહુ શુભ હોય છે.
5. જો ઘરથી નિકળતા ગાય જોવાય તો આ પણ શુભ સંકેત છે. ગાય સફેદ હોય તો બહુ શુભ હોય છે.