Webdunia - Bharat's app for daily news and videos

Install App

26મી જાન્યુઆરી પર નિબંધ - Republic Day Essay in Gujarati

આપણો પ્રજાસત્તાક દિવસ ! ગણતંત્ર દિવસ

Webdunia
મંગળવાર, 16 જાન્યુઆરી 2024 (06:01 IST)
26મી જાન્યુઆરી ! આપણો પ્રજાસત્તાક દિવસ ! આ વર્ષે 26મી જાન્યુઆરી 
 
ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે.
 
1757 થી 1947 સુધી બ્રિટિશ શાસન  હતું. બ્રિટિશ શાસન દરમિયાન આર્થિક, રાજકીય અને સામાજિક શોષણની અસર ભારતીય સ્વતંત્રતા ચળવળના ધીમે ધીમે વધારો વિદેશી નિયમ થી સ્વતંત્રતા મેળવવા માટે મદદ કરી હતી. આ ચળવળ પાકિસ્તાન ગણતંત્રની સાથે, 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત ગણતંત્રની રચનામાં સર્જાયી ભારતના બંધારણ 26 નવેમ્બર 1949 ના રોજ અપનાવી અને ભારત એક સર્વભૌમ, લોકશાહી ગણતંત્રની ઘોષણા, 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવી હતી. 
 
ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું સંવિધાન છે. જેમા 395 અનુચ્છેદ અને 12 અનુસૂચિયો છે. સંવિધાનમાં સરકારના સંસદીય સ્વરૂપની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની સંરચના કેટલાક અપવાદો ઉપરાંત સંઘીય છે. કેન્દ્રીય કાર્યપાલિકાના સાવિધાનિક પ્રમુખ રાષ્ટ્રપતિ છે. ભારતના સંવિધાનની ધારા 79ના મુજબ, કેન્દ્રીય સંસદની પરિષદમાં રાષ્ટ્રપતિ અને બે સદન છે જેને રાજ્યોની પરિષદ રાજ્યસભા અને લોકોનુ સદન લોકસભાના નામથી ઓળખાય છે. 
 
બીજા વિશ્વયુધ્ધની સમાપ્તિ પછી જુલાઈ 1945માં ભારત સંબંધી પોતાની નવી નીતિઓ જાહેર કરી અને ભારતને સંવિધાન સભાના નિર્માણ માટે એક કેબિનેટ મિશન ભારત મોકલ્યુ, જેમા ત્રણ મંત્રીઓ હતા. 15 ઓગસ્ટ, 1947માં ભારત આઝાદ થયા પછી આ સંવિધાન સભાની જાહેરાત થએ અને તેણે પોતાનુ કાર્ય 9 ડિસેમ્બર 1947થી પારંભ કરી દીધુ. સંવિધાન સભાના સભ્યો ભારતના રાજ્યોની સભાઓના નવા ચૂંટાયેલા સભ્યો દ્વારા પસંદગી પામ્યા હતા. જવાહરલાલ નેહરુ, ડો રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ , શ્યામ પ્રસાદ મુખર્જી, મૌલાના આઝાદ વગેરે આ સભાના મુખ્ય સભ્યો હતા. આ સંવિધાન સભાએ 2 વર્ષ, 11 મહિના, 18 દિવસમાં કુલ 166 બેઠક કરી આ બેઠકમાં પ્રેસ અને જનતાને ભાગ લેવાની સ્વતંત્રતા હતી.
 
26 મી જાન્યુઆરીના દિવસે નવી દિલ્હીમાં ગણતંત્રની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી સમગ્ર દિલ્હીને છાવણીમાં બદલી નાંખવામાં આવે છે. 
 
26 મી જાન્યુઆરીના દિવસે બધા શાળાઓ , ઓફીસોની સરકારી રજા હોય છે. રસ્તાઓ પર અઝાદીની રેલીઓ કાઢે છે. શાળાઓમાં ધ્વજવંદન થાય છે અને બાળકોને મિઠાઈની વહેંચણી હોય છે. અને જુદા-જુદા રમત કરાવે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

PM નરેન્દ્ર મોદીએ ઈદ મિલાદ-ઉન-નબીના અવસર પર શું કર્યું ટ્વિટ? વાંચો

સુરતમાં હિંસા બાદ ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ હાઈ એલર્ટ પર, મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પ્રથમ 'વંદે મેટ્રો' ટ્રેનની સાથે અન્ય ઘણી વંદે ભારત ટ્રેનોને સોમવારે એટલે કે આજે લીલી ઝંડી બતાવશે.

ડોનાલ્ડ ટ્રમ્પને કોણ મારવા માંગે છે? આ વખતે ફ્લોરિડામાં ગોળીઓ ચલાવવામાં આવી

World Ozone day 2024: વર્લ્ડ ઓજોન ડે આજે, જાણો શુ છે આ વર્ષની થીમ, જાણો ઈતિહાસ અને મહત્વ

આગળનો લેખ
Show comments