Webdunia - Bharat's app for daily news and videos

Install App

Live IPL 2021 PBSK vs KKR- કોલકત્તા નાઈટ રાઈડર્સની શાનદાર જીત, 5 વિકેટથી જીત મેળવી

Webdunia
સોમવાર, 26 એપ્રિલ 2021 (23:15 IST)
ઈંડિયન પ્રીમીયર લીગ 2021 ના 20મા મેચમાં પંજાબ કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સના વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ અમદાબાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં  રમાઈ રહી છે.. બન્ને જ ટીમની સ્થિતિ 
પ્વાઈંટ ટેબલમાં ખાસ નથી. પંજાબ કિંગ્સએ અત્યાર સુધી કુલ પાંચ મેચ રમ્યા છે જેમાંથી બે મેચ જીત્યા છે અને ત્રણ મેચ હાર્યા છે. તેમજ કેકેઆરની સ્થિતિ વધુ ખરાબ છે કેકેઆરએ કુલ પાંચ મેચ રમ્યા છે 
જેમાંથી ટીમને એક જ મેચમાં જીત મળી છે જ્યારે ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. . 
પંજાબ કિંગ્સ 100 રનથી પહેલા 6 વિકેટ ગુમાવ્યા. પંજાબ કિંગ્સનો સ્કોર 123/9 કોલકત્તા નાઈટ રાઈડર્સની સામે 124 રનનો લક્ષ્ય મળ્યુ છે .કોલકત્તા નાઈટ રાઈડર્સની પારી પ્રથમ ઓવરની કુળ 4 દડા રમી શુભમન ગિલ 5 રન બનાવ્યા, નીતિશ રાણા ખાતા ખોલ્યા વગર આઉટ - કોલકત્તા નાઈટ રાઈડર્સની શાનદાર જીત 5 વિકેટથી જીત મેળવી. 
 
PBKS Team- કે એલ રાહુલ, મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, દીપક હુડા, મોએસિસ હેનરિક્સ, શાહરૂખ ખાન, રિલે મેરેડિથ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ. 
 
KKR Team - નીતીશ રાણા, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, ઈયોન માર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક, સુનીલ નરેન, આન્દ્રે રસેલ, પૈટ કમિંસ, હરભજન સિંહ, વરૂણ ચક્ર્વર્તી, શિવમ માવી 
 
 

11:02 PM, 26th Apr

- - 16 ઓવર પછી સ્કોર 115/5 જીતવા માટે માત્ર 9 રનની જરૂર 
- લક્ષ્યથી થોડા સમય પહેલા કોલકત્તાના બેટ્સમેન આંદ્રે રસેલ રન આઉટ થઈ ગયા છે. કેકેઆરને જીતવા માટે 36 દડામાં 26 રન જોઈએ

10:48 PM, 26th Apr
- દીપક હુડ્ડાએ અવસરે ટીમને મોટી સફળતા અપાવતા રાહુલ ત્રિપાઠીને પવેલિયન મોકલ્યો. રાહુલની ફિફ્ટી માટે 9 રનથી ચૂક્યા. 
- ટીમ સરળ જીતની તરફ વધી રહી છે. કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર 96/4, જીતવા માટે 37દડામાં 27 રન  

10:20 PM, 26th Apr
- મોર્ગન 23 અને રાહુલ 26 પારી સંભાળી . 9 ઓવર પછી કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર 68/3 
- 11 ઓવર પછી કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર 83/4 રાહુલ ત્રિપાઠી  31 દડામાં 42 રન બનાવીને આઉટ થયા. 
 

10:03 PM, 26th Apr
-  4 ઓવર પછી કોલકતા નાઈટ રાઈડર્સનો સ્કોર 41/3 - સુનીલ નારાયણ, નીતિશ રાણા, શુભમનએ વિકેટ ગુમાવ્યા. માર્ગન 16 અને ત્રિપાઠી 15 બનાવીને રમી રહ્યા છે  

09:51 PM, 26th Apr
- 3 ઓવર પછી કોલકતા નાઈટ રાઈડર્સએ 3 વિકેટ ગુમાવ્યા. સુનીલ નારાયણ, નીતિશ રાણા, શુભમન આઉટ કોલકત્તા નાઈટ રાઈડર્સ નો સ્કોર 17-3
 

09:43 PM, 26th Apr
- શુભમન ગિલ 9 રન બનાવીને આઉટ મોહમ્મદ શમીએ વિકેટ લીધું. 
-  2 ઓવર પછી 10 રન, રાહુલ ત્રિપાઠી અને સુનીલ નારાયણ ક્રીજ પર રમી રહ્યા છે. 
-કોલકત્તા નાઈટ રાઈડર્સની પારી શરૂ પ્રથમ ઓવરની કુળ 4 દડા રમી શુભમન ગિલ 5 રન બનાવ્યા, નીતિશ રાણા ખાતા ખોલ્યા વગર આઉટ 

09:06 PM, 26th Apr
 પંજાબ કિંગ્સ 100 રનથી પહેલા 8 વિકેટ ગુમાવ્યા- 19 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર 109/8
- ઘણા મેચોમાં આખરેના ઓવરોમાં પંજાબ ટીમ માટે તીવ્ર પારી રમનાર શાહરૂખ ખાન પણ હવે પવેલિયન પરત થઈ ગયા છે. તેને એક છક્કાની મદદથી 14 દડામાં 13 રન બનાવ્યા. 
- નિકોલસ પૂરનથી ટીમને મોટી આશા હતી પણ તે પણ ખરા નહી ઉતર્યા. તેમના વિકેટ સાથે જ પંજાબના 6 વિકેટ પડી ગયા. તેને 19 દડામા& 19 રન બનાવ્યા. 

08:51 PM, 26th Apr
પંજાબની પારી 75 રનમાં જ અડધી ટીમ પવેલિયન પરત થઈ 
- 15 ઓવર પછી PBKS નો સ્કોર  82/6 
- પંજાબની પારીમાં વિકેટ પડવાનો સતત ચાલૂ છે. ટીમનો સ્કોર 100 પણ નથી થયુ છે અને તેમના 6 મહત્વના બેટસમેન પવેલિયન પરત થયા. ટીમને અહીંથી અત્યારે નિકોલસ પૂરનથી આશા છે જે 19 રન બનાવીને રમી રહ્યા છે. 
- રાહુલ ત્રિપાઠી  મયંક અગ્રવાલનો વિકેટ લીધું. મયંકએ 34 દડામા& 31 રન બનાવ્યા . 

08:34 PM, 26th Apr
- 11 ઓવર પછી મયંક અગ્રાવાલ પણ આઉટ થયા. સ્કોર 62/4 
- પંજાબ ટીમના 50 રન થયા. ટીમનો આ આંકડા 10મા ઓવરમાં પાર કર્યો. મયંક અગ્રવાલ 29 રન બનાવીને ક્રીજ પર છે. તેનો સાથે નિકોલસ પૂરન આપી રહ્યા છે. 
- રાહુલ અને ગેલ વિકેટ ગુમાવ્યો અને હવે દીપક હુડ્ડા પણ પવેલિયન પરત થયા. 

08:14 PM, 26th Apr
- પંજાબના કેપ્ટન રાહુલનો  વિકેટ ગુમાવ્યા પછી બેટ્સમેન ક્રિસ ગેલનો પણ વિકેટ આપ્યુ. તેને શિવમ માવીએ વિકેટકીપર દિનેશ કાર્તિકના હાથ કેચ આઉટ કરાવ્યો. 
8 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર 44/3 
<

OUT
A first ball duck for the Universe Boss!@ShivamMavi23 induces an outside edge, DK takes it and he wanted #KKR to review it. It is in their favour and Gayle has to return.https://t.co/sBoaBIpF2J #PBKSvKKR #VIVOIPL pic.twitter.com/X3dnY3cAXB

— IndianPremierLeague (@IPL) April 26, 2021 >
 


07:55 PM, 26th Apr
4 ઓવર પછી કે પંજાબ કિંગ્સ ના કે એલ રાહુલ 12  અને મયંક અગ્રવાલ 13 રન બનાવ્યા.  સ્કોર  27/0
5મા ઓવરની 4થી બૉલ પર  કે એલ રાહુલ પવેલિયન પરત થયા 19 રન બનાવીને આઉટ . સ્કોર  36/1

07:45 PM, 26th Apr
PBKS Vs KKR- પંજાબ કિંગ્સની પારી શરૂ, ક્રીજ પર ઉતરી રાહુલ-મયંકની જોડી 
પંજાબ કિંગ્સની પારી શરૂ ટીમ માટે કેપ્ટન કે એલ રાહુલ અને મયંક અગ્રવાલએ પારીની શરૂઆત કરી છે. કોલકત્તાની તરફથી શિવમ માવીએ બૉલિંગ અટેકની શરૂઆત કરી છે. 
 

07:28 PM, 26th Apr
કોલકતા નાઈટ રાઈડર્સએ પંજાબ કિંગ્સ સામે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો ફેસલો કર્યો. 

સંબંધિત સમાચાર

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Maharashtra, Jharkhand Election Results 2024 LIVE Commentary: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024ની લાઈવ કોમેન્ટ્રી

કોણ સંભાળશે મહારાષ્ટ્રની ગાદી ? આજે આવશે ચૂંટણીના પરિણામ, મહાયુતિ અને MVA વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

Gautam Adani વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ! શુ હવે થશે ધરપકડ? WhiteHouse બોલ્યુ - ભારતને જોઈ લઈશુ

IND vs AUS: પોતાના જ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાઈ ટીમનુ ખરાબ પ્રદર્શન, ભારતે 8 વર્ષ પછી કર્યો કમાલ

આગળનો લેખ
Show comments