Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Live IPl- DcvPBKS - રાહુલ મયંક પર ભારે રહી શિખર ધવનની પારી દિલ્લીએ પંજાબને 6 વિકેટથી હરાવ્યો

Live IPl- DcvPBKS -  રાહુલ મયંક પર ભારે રહી શિખર ધવનની પારી દિલ્લીએ પંજાબને 6 વિકેટથી હરાવ્યો
, રવિવાર, 18 એપ્રિલ 2021 (23:19 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ 2021આ 11માઅ મેચમાં દિલ્લી કેપિટ્લ્સનો સામનો પંજાબ કિગ્સથી થઈ રહ્યો છે. આ મેચ મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. ટૉસ હાર્યા પછી પ્રથમ બેટીંગ કરવા ઉતરી પંજાબની શરૂઆત શાનદાર રહી અને ટીમએ વગર વિકેટ ગુમાવી 50થી વધારે રન બનાવ્યા. કે એલ રાહુલ અને મયંક અગ્રવાલની સલામી જોડી આ સમયે ક્રીજ પર છે. 
PBKS નો સ્કોર 179/3 
12 ઓવર પછી દિલ્લી કેપિટ્લ્સનો સ્કોર 117/2 ઋષભ પંત 3 અને શિખર ધવન 71 રન બનાવીને રમી રહ્યા છે. બાકીના 8 ઓવરમાં 79 રનની જરૂર છે. 
DC - 187/4 હવે જીતવા માટે 13  બૉલમાં 9  રન જોઈએ. 
DC 6 વિકેટથી જીત્યા 
રાહુલ મયંક પર ભારે રહી શિખર ધવનની પારી દિલ્લીએ પંજાબને 6 વિકેટથી હરાવ્યો 


11:15 PM, 18th Apr
રાહુલ મયંકની પર ભારે રહી શિખર ધવનની પારી દિલ્લીએ પંજાબને 6 વિકેટથી હરાવ્યો 
 

11:09 PM, 18th Apr
દિલ્લી કેપિટલ્સનોલ સ્કોર 187/4 હવે જીતવા માટે 13  બૉલમાં 9  રન જોઈએ. 

10:53 PM, 18th Apr
14.5 ઓવરમાં ઝાય રિચર્ડસનની બૉલ પર બોલ્ડ થયા શિખર ધવન. ધવન તેમના શતકથી માત્ર 8 રન દૂર હતા. 92 રનની શાનદાર પારી રમી  આઉટ થયા. 

10:44 PM, 18th Apr
13 ઓવર પછી દિલ્લી કેપિટલ્સનો સ્કોર 143/2 જીતવા માટે 36 બૉલમાં 52 રન 

10:38 PM, 18th Apr
12 ઓવર પછી દિલ્લી કેપિટ્લ્સનો સ્કોર 117/2 ઋષભ પંત 3 અને શિખર ધવન 71 રન બનાવીને રમી રહ્યા છે. બાકીના 8 ઓવરમાં 79 રનની જરૂર છે. 

10:14 PM, 18th Apr
196ના લક્ષ્યાંક માટે દિલ્લીની સારી શરૂઆત થઈ. એક વિકેટ ગુમાવીને 50 રનથી વધારે રન બનાવ્યા. 6 ઓવર પછી DC નો સ્કોર 62/1 શિખર ધવન 28 અને સ્ટીવ સ્મિથ 1 રન બનાવીને રમી રહ્યા છે. અર્શદીપએ તેમનો બીજો ઓવરમાં માત્ર 5 રન આપ્યા. પાવરપ્લે પૂર્ણ રૂપથી દિલ્લીના નામે રહ્યું.  5 ઓવર પછી દિલ્લી  કેપિટ્લ્સનો સ્કોર 57/0 

09:35 PM, 18th Apr
દિલ્લીની પારી ચાલૂ છે. શિખર ધવન અને પૃથ્વી શૉની સલામી જોડી આ સમયે ક્રીજ પર હાજર છે. તેનાથી પહેલા કપ્તાન કે એલ રાહુલની 61 અને મયંક અગ્રવાલની  69 રનની પારીના કારણે પંજાબ કિંગ્સએ 4 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા

08:58 PM, 18th Apr
18 ઓવરમાં કગિસો રાબડાની બૉલ પર રાહુલનો વિકેટ માર્કસ સ્ટોયકિચએ લીધું. રાહુલ 51 બૉલમાં 61 રનની પારી રમીને પેવેલિયન પરત થયા. 
પંજાબની શરૂઆત શાનદાર રહી અને ટીમએ વગર વિકેટ ગુમાવી 150થી વધારે રન બનાવ્યા. 

08:34 PM, 18th Apr
11 ઓવર પછી PBKS નો સ્કોર 114/0 મયંક 66 અને કે એલ રાહુલ 42 રન બનાવીને રમી રહ્યા છે. બન્ને વચ્ચે શતકીય ભાગીદારી થઈ ગઈ છે. 

08:19 PM, 18th Apr
8 ઓવર પછી PBKS નો સ્કોર 74/0 મયંક 34 અને કે એલ રાહુલ 34 રન બનાવીને રમી રહ્યા છે. લલિત યાદવએ તેમના પ્રથમ ઓવરમાં 11 રન આપ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં કોરોનાનો તાંડવ: રાજ્યમાં કોરોનાના નવા કેસ 10 હજારને પાર, 100થી વધુ મોત