10મા ઓવરની પ્રથમ બૉલ પર ગાયકવાડ 33 રન બનાવીને આઉટ. યુજવેંદ્ર ચહલએ આરસીબીને અપાવી પ્રથમ સફળતા
04:07 PM, 25th Apr
6 ઓવર પછી CSK નો સ્કોર 51/0 ફેફ ડુપ્લેસી 27 અને ઋતુરાજ ગાયકવાડ 22 રન બનાવીને રમી રહ્ય છે. CSK ના પાવરપ્લેમાં વગર કોએ વિકેટ તેમના 50 રન પૂરા કર્યા.
03:52 PM, 25th Apr
2 ઓવર પછી ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર વગર વિકેટ ગુમાવી 10 રન છે . ફેફ ડુ પ્લેસી સાત રન અને ઋતુરાજ ગાયકવાડ બે રન બનાવીને રમી રહ્યા છે.
03:51 PM, 25th Apr
ચેન્નઈ સુપર કિંગ્સની પારી શરૂ ઋતુરાજ ગાયકવાડ અને ફેફ ડૂ પ્લેસી ક્રીજ પર
03:25 PM, 25th Apr
આઈપીએલ 14 બન્ને ટીમો અત્યાર સુધીના સફરની વાત કરીએ તો રૉયલ ચેલેંજર્સ બેગ્લોર RCBની ટીમએ સતત તેમના ચાર મેચ જીત્યા છે. ટૂર્નામેંટમાં અત્યાર સુધી તેને કોઈ હાર નહી મળી આરસીબી અત્યારે આઈપીએલ 2021ની પ્લાઈંટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે. તેમજ CSK એ તેમનો પ્રથમ મેચ હાર્યા પછી ત્રણ મેચ જીત્યા છે. ચેન્નઈ પ્લાઈંટ ટેબલમાં બીજા સ્થાન પર છે