Webdunia - Bharat's app for daily news and videos

Install App

મેડીકલ કોલેજોની ફીમાં વધારો

Webdunia
શુક્રવાર, 21 જુલાઈ 2023 (11:08 IST)
Increase in fees of medical colleges- સ્વનિર્ભર બેઠકોની શૈક્ષણિક ફી વાર્ષિક રૂ. 5.50 લાખ તેમજ મેનેજમેન્ટ કોટાની શૈક્ષણિક ફી વાર્ષિક રૂ. 17 લાખ કરાઈ છે
 
ફીમાં વધારો
શૈક્ષણિક પ્રવેશ વર્ષ-2023-24માં પ્રથમ વર્ષની જીએમઈઆરએસની 13 મેડીકલ કોલેજોની બેઠકો ઉપર શૈક્ષણિક ફી વાર્ષિક રૂ.5.50 લાખ સાથે સેલ્ફ ફાયનાન્સના લિસ્ટમાં દાખલ કરી સરકારી ક્વોટાની 75% બેઠક 
 
પ્રમાણે કુલ 1500 બેઠકો તેમજ શૈક્ષણિક ફી વાર્ષિક રૂ. 17 લાખ સાથે મેનેજમેન્ટ ક્વોટાની 10% બેઠકો પ્રમાણે કુલ-210 બેઠક સરકારી ક્વોટાની બેઠકો તરીકે આપવા માટે સરન્ડર કરવામાં આવી છે. 
 
 
એન.આર.આઈ. ક્વોટાની 15% લેખે કુલ-315 બેઠકો ઉપર શૈક્ષણિક ફી વાર્ષિક us $ ૨૫ હજાર (પચ્ચીસ હજાર યુ.એસ. ડૉલર અથવા સમકક્ષ વિદેશી ચલણ) નક્કી કરાઈ છે.
 
 વર્ષ-2023-24માં પ્રથમ વર્ષની 13 મેડિકલ કોલેજોની બેઠકો  ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યની 13 GMERS મેડિકલ કોલેજની ગીમાં 89 ટકાનો વધારો કરાયો છે. સોલા અમદાવાદ, ગોત્રી-વડોદરા , ધારપુર-પાટણ, હિમંતનગર, જુનાગઢ, વલસાડ, મોરબી, પોરબંદર, નવસરી, રાજપીપળા અને ગોધરા સાહિત કુલ 13 GMERS કોલેજની ફીમાં વધારો ઝીંકવામાં આવ્યો છે 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જ્યારે મક્કા અને મદીનામાં હિન્દુ નથી જતા તો મુસ્લિમો કુંભમાં કેમ જવુ ? એમ. એ. ખાને સંતોની માંગને આવકારી

Maharashtra Election - મુંબઈની આ 25 સીટો પર કોણે કર્યો બીજેપી-શિંદે ગઠબંધનના નાકમાં દમ? લાગી શકે છે મોટો જ ઝટકો

મહારાષ્ટ્રમાં બાગિયોએ વધારી ટેંશન, મહાયુતિ અને MVAના અનેક નેતા નૉટ રિચેબલ

રોહિત શર્માએ કરી સંન્યાસની જાહેરાત, કહ્યું 'હું હવે ટીમ ઈન્ડિયા માટે ઉપલબ્ધ નથી..'

ક્રિકેટર રિદ્ધિમાન સાહાએ ક્ષેત્ર સન્યાસની જાહેરાત કરી

આગળનો લેખ
Show comments