Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarati Live News - ગુજરાતી બ્રેકિંગ સમાચાર(06-02-2017)

Webdunia
સોમવાર, 6 માર્ચ 2017 (16:00 IST)
એક્સિડન્ટ ઝોન તરીકે ઓળખાતા એસ.જી.હાઇવે પર ગઇકાલે રાત્રે વધુ બે હીટ એન્ડ રન કેસની અલગ-અલગ ઘટના બની છે. કાળ કોળિયો બનીને જાણે ઉભો હોય તેમ એક અકસ્માતમાં બાઇક ચાલકનું પ્રાણપંખેરૂં ઉડી ગયું હતું. જ્યારે બીજા અકસ્માતમાં ચાર વર્ષની બાળકી સહિત માતા-પિતાની હાલત ગંભીર છે.

 ‘પદ્માવતી’ ફિલ્મવાળા ગુંડાઓ ફરી ત્રાટક્યા, આ વખતે ચિત્તોડગઢ કિલ્લાના પદ્મિની મહેલમાં અરીસાઓ તોડી નાખ્યા
- PM નરેન્દ્ર મોદી આવતીકાલે 7 માર્ચથી ગુજરાતની બે દિવસની મુલાકાતે
- UP- અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીની આજે વારાણસીમાં યોજાનારી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ રદ કરાઈ
- જમ્મુ-કશ્મીરના ઉત્તર પશ્ચિમ ભાગમાં 4.8ની તિવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા
- રાજકોટઃ ડી ગેંગના શાર્પશૂટરો અને મુંબઈથી 2 મહિલા સાહિત 4 વ્યક્તિ ઝડપાયેલાઓની વધુ પુછપરછ કરાશે
 
-  બેંગલુરુમાં બીજી ટેસ્ટઃ બીજા દાવમાં ભારતની સ્થિતિ નાજુક, 120 રનમાં 4 વિકેટ પડી ગઈ, કેપ્ટન કોહલી પણ આઉટ
- સુરેન્દ્ર નગર - આતંકી વસીમ અને સઈદને ચોટીલા લાવવામાં આવ્યા 
- એટીએસની ટીમ ચોટીલા લઈને આવી 
- રાજકોટ ડી ગેંગનો મામલો - અનિસને ઝડપવા રાજકોટ પોલીસની કવાયત  સીબીએઆઈ સહિતની એજસીઓની લેવાશે મદદ રેડ કોર્નર નોટિસની થશે કાર્યવાહી 

 
-કોર્પોરેટર ચિરાગ પટેલના ઘરે ચોરી પરિવારને બંધક બનાવીને કરી ચોરી... લગભગ રૂપિયા 1.50ની ચોરી 
- વડોદરાઃ મનસુખ શાહ અને તેના 2 સાગરિતોનો સહકાર ન મળતા પોલીગ્રાફી ટેસ્ટ ન થઈ શક્યો
- પીએમ મોદીની ગુજરાતની મુલાકાતને લઈને ચુસ્ત બંદોબસ્ત 
- ગાંધીનગર - શહેરમાં ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયુ 
- 3 ડીઆઈજીને અને 8 એસપી સોંપાઈ જવાબદારી... એરપોર્ટની આસપાસની તમામ હોટલોમાં પોલીસનુ ચેકિંગ 2500થી વધુ પોલીસદળ તૈનાત રહેશે. 
- બનાસકાંઠા - આરટીઓ ટેક્સને લઈને તમામ રિક્ષાચાલકો હડતાલ પર..પાલનપરના રિક્ષા ચાલકો આજે હડતાલ પર..  લગભગ 5 હજાર રિક્ષા ચાલકો હડતાળ પર 
- યુપીમાં આજે મતદારોને રિઝવવાનો અંતિમ દિવસ.. 
- વાઘા બોર્ડર પર લહેરાયો દેશનો સૌથી મોટો ત્રિરંગો.. આંતરરાષ્ટ્રીય સીમા પર ત્રિરંગો લહેરાવતા પાક. નારાજ 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

ગુજરાત સરકારનુ મોટુ નિર્ણય હવે બદલી જશે હોસ્પીટલના નિયમો

Maharashtra: ''બટેંગે તો કટેંગે' નો નારો યોગ્ય નથી, ભાજપા નેતા અશોક બોલ્યા - હુ આના પક્ષમા નથી

ટોંકમાં નરેશ મીણાની ધરપકડ બાદ સમર્થકોએ હંગામો મચાવ્યો, આગ લગાવી, હાઈવે બ્લોક કરી દીધો, પોલીસ ફોર્સને બોલાવવામાં આવી.

આગળનો લેખ
Show comments