રાજકોટ: કોટડાસાંગાણીના રામોદ,સતાપર,સાંઢવાયા,કરમાળ કોટડા સહિતના ગામો 2 ઈંચ વરસાદ.... ભારે વરસાદને પગલે વોંકળા,ચેકડેમો ઓવરફલો.... જગતાત ખુશખુશાલ.... ગોંડલના શ્રીનાથગઢ,કમઢીયા - કેશવાળા સહિતના ગામોમાં વરસાદ.... ગોંડલ શહેર ના અનેક વિસ્તારો માં વરસાદી ઝાપટા.. વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારો માં વિજલી ગુલ......