Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat Live news- Dwarka માં ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ

Webdunia
મંગળવાર, 25 ફેબ્રુઆરી 2025 (08:32 IST)
Gujarat Weather - ધીરે-ધીરે ઠંડી ગાયબ થતા ગુજરાતમાં યલો એલર્ટ જાહેર, સોમવારે આ શહેરમાં નોંધાયું સૌથી વધુ તાપમાન

આ દિવસોમાં ગુજરાતમાં હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સવારે અને રાત્રિના સમયે તાપમાનમાં ઘટાડો થાય છે ત્યારે બપોરના સમયે અચાનક તાપમાન વધી જાય છે. હાલમાં ગુજરાતમાં તાપમાન 19-35 ડિગ્રીની વચ્ચે નોંધાયું છે. દરમિયાન હવામાન વિભાગે ફરી એકવાર વરસાદ અને તાપમાનમાં ફેરફારને લઈને મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી વરસાદની સંભાવના છે.
 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન હળવા વરસાદની શક્યતા છે. જો કે, આ માટે ઘણી ઓછી આશા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ફેરફારની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

03:06 PM, 25th Feb
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાત્રે 10 વાગે ઉજ્જૈન પહોંચશે. લગ્ન સમારોહમાં હાજરી આપશે. જો અમિત શાહ બાબા મહાકાલ મંદિરના દરવાજા બંધ થાય તે પહેલા ઉજ્જૈન પહોંચી શકે છે, તો તેઓ દર્શન કરી શકે છે, નહીં તો તેઓ મહાકાલની ભસ્મ આરતીમાં પણ ભાગ લઈ શકે છે.

12:59 PM, 25th Feb
 
Dwarka માં ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ
Dwarkaમાં ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ, મહાદેવના ભક્તો ક્રોધે ભરાયા · ભક્તોમાં જોવા મળ્યો રોષ · શિવરાત્રિ પર થાય છે શિવલિંગ પર અભિષેક કરવામાં આવે છે. 

અજાણ્યા શખ્સો શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના પુરાવા મળ્યા છે. શિવલિંગ ગાયબ થવાની ઘટના સામે આવ્યા બાદ તંત્ર એલર્ટ થતાં તાત્કાલિક પોલીસ અને એસઆરડી જવાનો ભીડભંજન મંદિર પર પંહોચ્યા

 

10:31 AM, 25th Feb


વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર તેમના વતન ગુજરાતની મુલાકાતે છે. સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન મોદી આવતા મહિને એટલે કે માર્ચમાં બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે. જેમાં તે બે મોટા કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન સુરત આવવાના હતા, જે પહેલા તેઓ 2 અને 3 માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે.

10:15 AM, 25th Feb
Bhavnagar-Bharuch Expressway News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક મોટા ડ્રીમને સાકાર કરવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય સક્રિય થઈ ગયા છે. મંત્રાલયે ગુજરાતના ભાવનગર અને ભરૂચને એક્સપ્રેસવે દ્વારા જોડવા માટે ડીપીઆર પર કામ શરૂ કર્યું છે. બંને શહેરો વચ્ચે રોડ કનેક્ટિવિટી પૂરી પાડવી એ પીએમ મોદીનું લાંબા સમયથી ચાલતું સ્વપ્ન છે.
 

09:45 AM, 24th Feb
-  શેરબજારમાં રોકાણ કરાવીને વેપારી પાસેથી 1.44 કરોડનું સાયબર ક્રાઇમ કેસમાં પાલડી પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. 

- આજે ગુજરાત વિધાનસભામાં બેઠક મળશે. વિગતો મુજબ આજે રાજ્યના પાટનગર સ્થિત વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધન પર બન્ને પક્ષે ચર્ચા થશે. જેમાં પ્રશ્નોતરી કાળથી બેઠકની શરૂઆત થશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - પતિ ઘરેથી ગુમ

ગુજરાતી જોક્સ - એક માણસ લંગડતો આવતો હતો.

ગુજરાતી જોક્સ - પત્નીને ફેંકી દો

ગુજરાતી જોક્સ - નાસા

ગુજરાતી જોક્સ - જોક્સ જ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

જો તમારી વહુ તમારી વાત ન માને તો આ 5 વાતોનું ધ્યાન રાખો, પરસ્પરની ફરિયાદો દૂર થશે.

રાજા અને ત્રણ રાણીની વાર્તા

રાજાના દરબારમાં ન્યાય

ડાયાબિટીસના દર્દીઓએ સવારે કરે આ બીજનું સેવન, બ્લડ શુગર ઝડપથી થશે કંટ્રોલ, જાણો કેવી રીતે ખાશો?

મહાભારત કાળમાં પહેલીવાર કહેવામાં આવી હતી બિલાડી અને ઉંદરની વાર્તા, જાણો બંને મિત્રો હતા કે દુશ્મન

આગળનો લેખ
Show comments