Festival Posters
✕

ગુજરાતી રેસીપી- મટન શોરબા

Webdunia
મંગળવાર, 19 નવેમ્બર 2019 (17:11 IST)
નૉન-વેજ પસંદ કરવાવાળા માટે આ ખાસ રેસીપી ટ્રાઈ કરો મટન શોરબા 
એક કિલો મટન - સાફ અને કાપેલું 
2 મોટા ચમચી દહીં 
4-5 ડુંગળી સમારેલા 
2 ચમચી લીલા મરચા સમારેલા 
2 ચમચી આદું -લસનની પેસ્ટ 
અડધી ચમચી હળદર 
2 ચમચી ધાણા પાવડર 
અડ્ધી ચમચી જીરું 
2 તમાલપત્ર 
2 કૂટેલી તજ 
4-5 લીલી ઈલાયચી 
2 ચમચી સોયા રિફાઈંડ તેલ 
સજાવટ માટે 
સમારેલું કોથમીર મટન શોરબા ગાર્નિશીંગ માટે 
 
વિધિ 
- એક કડાહીમાં તેલ ગરમ કરી તેમાં જીરું, તમાલપત્ર, ઈલાયચી અને તજ નાખી શેકવું પછી લીલા મરચા, સમારેલા ડુંગળી અને લસણ-આદુંનો પેસ્ત નાખી ફ્રાઈ કરવું. 
- જ્યારે ડુંગળે ગુલાબી થવા લાગે તો તેમાં ધણા પાવડર, લાલ મરચા પાવડર, હળદર, મીઠું અને મટન નાખી મિક્સ કરો. મધ્યમ તાપ પર 5-7 મિનિટ સુધી ઢાંકીને સારી રીતે શેકવું. 
- હવે શેકેલા મટનમાં ટમેટના પ્યૂઈ અને દહીં નાખી મિક્સ કરો અને 2 મિનિટ ફ્રાઈ કરવું. 
- પછી મટનમાં જરૂર મુજબ પાણી નાખી શોરબાને મધ્યમ તાપ પર થવા દો. શોરબા પર જયારે તેલ જોવાય તો ગૈસ બંદ કરી દો. ગરમાગરમ મટન શોરબ તૈયાર છે.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પ્રેયર દરમિયાન બની ખતરનાક દુર્ઘટના, લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન પાદરીના માથા પર પડ્યુ વજનદાર ક્રુસ, ઘટના સ્થળ પર જ મોત

Jio Platforms IPOમાં રોકાણકારોનો જબરદસ્ત ઉત્સાહ, એન્કર બુકમાં 30 ગણાથી વધુ માંગનો દાવો

સુરતના આદિનાથ કાપડ માર્કેટમાં ભીષણ આગ, ત્રીજા માળની દુકાનમાં આગથી અફરાતફરી

સીએમ યોગીએ નવરાત્રિના નવમા દિવસે ગોરખનાથ મંદિરમાં કન્યા પૂજન કર્યું, છોકરીઓના પગ ધોયા અને તેમના આશીર્વાદ લીધા.

નવરાત્રી પર્વ નિમિત્તે અમદાવાદમાં મૈથિલી ઠાકુરે જમાવ્યો રંગ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવા ધારાસભ્ય અને લોકગાયિકાને પાઠવભી શુભેચ્છાઓ

વધુ જુઓ..

ધર્મ

દશેરા પૂજા વિધિ: જાણો વિજયાદશમીના દિવસે પૂજા કેવી રીતે કરવી?

Happy Dussehra 2026 Wishes In Gujarati - વિજયાદશમીની હાર્દિક શુભેચ્છાઓ

Dussehra 2026: દશેરા પર કરો આ 10 ઉપાય, ઘરથી નકારાત્મક ઉર્જા થશે દૂર વધશે

Dussehra- દશેરાની પૂજન વિધિ અને કેવી રીતે કરીએ શમી પૂજન

Kanya Pujan Prasad Recipe 2026: કન્યા પૂજન માટે શીરો-પુરી અને ચણાનો પ્રસાદ બનાવો, માતાજી થશે પ્રસન્ન

આગળનો લેખ
Show comments