Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રીમાં જવારા શા માટે વાવીએ છે, શું સંકેત આપે છે

Webdunia
સોમવાર, 9 ઑક્ટોબર 2023 (18:36 IST)
નવરાત્રી નવ શક્તિનો તહેવાર છે આ અવસર પર દેવીની આરાધના અને સાધનામાં ઉપયોગ થતી દરેક સામગ્રી મહત્વ રાખે છે. એમનો પ્રતીકાત્મક મહત્વ તો છે જ, દરેક વસ્તુના સાથે એક શક્તિ કે ઉદ્દેશ્ય પણ  સંકળાયેલું છે. 
 
ઘણાં લોકો નવરાત્રીના ઉપવાસ સાથે ઘરમાં પણ માતાજીના જવારાની સ્થાપના કરી માતાજીની પૂજા, જાપ, જાગરણ કરતા હોય છે.ચૈત્ર પ્રતિપદાથી શરૂ થાય છે માતાના નવરાત્ર. આ નવ દિવસ માતાની અર્ચના કરાય છે. અને નવ દિવસ તેના માટે ઉપવાસ રખાય છે. નવ દિવસ માતાની પૂરા વિધિ-વિધાનથી પૂજા અર્ચના કરાય છે. કહેવાય છે કે નવરાત્રના સમયે માતાનો ધ્યાન, પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. નવરાત્રીમાં વધારે પણું લોકો ઘરમાં અખંડ જ્યોતિ પ્રગટાય છે. આ રીતે ઘણા ઘરોમાં જવારાની પણ સ્થાપના થાય છે. એવું માનવું છે કે ઘરમાં સ્થાપિત જ્વારા ભવિષ્યની કોઈ વાતની તરફ સંકેત કે ઈશારો કરે છે. 
 
એવું કહેવાય છે કે જો જ્વારા નવરાત્રીના નવ દિવસમાં તેજીથી વધે છે તો કહેવાય છે કે ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશીઓ પણ તેજીથી આવશે. પણ હો ઈનકમ વૃદ્ધિ ઓછી હોય છે તો કહેવાય છે કે આ ભવિષ્યમાં ખરાબ આર્થિક સ્થિતિની તરફ સંકેત આપે છે. 
નવરાત્રી પહેલા કરો દેવી દુર્ગાના સ્વાગતની તૈયારી, વરસશે માતાનો આશીર્વાદ
 
કહેવાય છે કે જો 2 કે 3 દિવસમાં જ જવારાથી અંકુર ફૂટી જાય છે. પણ ઉપજ મોડે થાય તો કહેવાય છે કે આવતા વર્ષમાં વધારે મેહનત કરવી ત્યારે ફળ મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સાઉથ ઈંડીયન સ્ટાઈલ ના દહીં ભાત

તુવેર દાળ સાદી ખીચડી

Baby Name Start With "M"- મ પરથી છોકરી માટે નવા નામ

B અક્ષરથી શરૂ થતા અનોખા નામો, આ નામો ધરાવતા બાળકો ખૂબ જ જિદ્દી હોય છે

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Ganga Saptami 2025 Upay: શનિવારે ઉજવાશે ગંગા સપ્તમી જરૂર કરો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક પરશાની

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

આગળનો લેખ
Show comments