Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કટરા પહોંચ્યા, થોડીવારમાં વૈષ્ણો દેવીના દર્શન કરશે

Webdunia
મંગળવાર, 4 ઑક્ટોબર 2022 (10:25 IST)
જમ્મુ-કાશ્મીર પ્રવાસના બીજા દિવસે કટરા પહોંચ્યા છે અને થોડીવારમાં માતા વૈષ્ણો દેવીના દર્શન કરશે. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પણ અમિત શાહ સાથે હાજર છે. તમને જણાવી દઈએ કે માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા બાદ અમિત શાહ આજે ઘણા વિકાસ કાર્યોનો શિલાન્યાસ પણ કરશે અને રાજૌરીમાં એક જનસભાને પણ સંબોધિત કરશે.
<

Jammu, J&K | Union Home Minister Amit Shah arrives at Sanjhichatt Helipad to visit Mata Vaishno Devi temple pic.twitter.com/60SCJVI0a2

— ANI (@ANI) October 4, 2022 >

(Edited By- Monica sahu) 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments