Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Mata Vaishno Devi: નવરાત્રીમાં કરવા છે માતા વૈષ્ણો દેવીના દર્શન, તો અહીં જુઓ પહોંચવાની સૌથી સસ્તી અને યોગ્ય રીત

Mata Vaishno Devi: નવરાત્રીમાં કરવા છે માતા વૈષ્ણો દેવીના દર્શન, તો અહીં જુઓ પહોંચવાની સૌથી સસ્તી અને યોગ્ય રીત
, મંગળવાર, 27 સપ્ટેમ્બર 2022 (12:47 IST)
How to reach Mata Vaishno Devi Details in gujarati: નવરાત્રી દરમિયાન વધારે પણુ લોકો દેવી દર્શન માટે જુદા -જુદા મંદિરોમાં જાય છે. તેમજ 
 
કેટલાક લોકો દેવીના સૌથી પ્રસિદ્ધ મંદિર માતા વૈષ્ણો દેવી પણ પહોંચે છે. નવરાત્રીમાં અહીં લોકોની લાંબી લાઈન હોય છે. તેથી જો તમે પણ આ પવિત્ર જગ્યા પર જવાના વિશે વિચારી રહ્યા છો તો અમે અહીં વિગત જણાવી રહ્યા છે કે કેવી રીતે તમ દેવીના આ મંદિરમાં પહોંચી શકો છો. 
 
માતા વૈષ્ણો દેવીના પવિત્ર તીર્થના દર્શન કરવા માટે આશરે 50 કિલોમીટરની દૂરી પર સ્થિત એક નાના શહેર કટરા પહોંચવુ પડે છે. કટરા જમ્મૂથી સારી રીતે સંકળાયેલો છે. તેથી દેશના બાકી ભાગોથી હવાઈ, રેલ અને રોડ માર્ગથી સારી રીતે સંકળાયેલો છે. 
 
ફલાઈટથી કેવી રીતે પહોચવું 
વૈષ્ણો દેવી મંદિર સુધી પહોંચવા માટે જમ્મૂ હવાઈ અડ્ડા કટરાથી સૌથી નજીક છે. જમ્મૂ હવાઈ અડ્ડાથી કટરા માટે ઘણી ટેક્સી અને કેબ મળી જાય છે. તે સિવાય આ હવાઈ અડ્ડા ભારતના મુખ્ય શહેરોથી સારી રીતે સંકળાયેલો છે. તેમજ કેટલાક શહેરોથી કટરાની ડાયરેક્ટ ફ્લાઈટ નથી છે. તેથી તમે દિલ્હીથી ફ્લાઈટ લઈ  શકો છો. 
 
ટ્રેનથી કેવી રીતે પહોંચે 
માતા વૈષ્ણો મંદિર સુધી પહોંચવા માટે સૌથી પાસ રેલ્વે સ્ટેશનથી કટરા ઉધમપુર છે. કટરા પહોંચવા માટે ઘણી ટેક્સી અને કેબ છે. દિલ્હી રેલ્વે સ્ટેશનથી તમને કટરા જવાની ડાયરેક્ટ ટ્રેન મળી જશે. તે સિવાય મંદિર સુધી પહોંચવા માટે એક ટેક્સી ભાડા પર લઈ લો. મંદિર સુધી પહોંચવા માટે 11 કલાકનો ટ્રેવલ કરવુ પડશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Shahrukh Khan: શાહરૂખ ખાને શર્ટલેસ તસવીર શેર કરીને સિક્સ પેક એબ્સનો ભડકો કર્યો