Publish Date: Tue, 31 Aug 2021 (14:09 IST)
Updated Date: Tue, 31 Aug 2021 (14:13 IST)
સિંહરાજએ એર પિસ્તોલમાં મેળવ્યો બ્રોન્ઝ
સિંહરાજ અધનાએ પુરુષ 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં 216.8ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામ કર્યું
આ મેડલ સાથે અત્યાર સુધી ભારતના ખાતામાં કુલ 8 મેડલ : 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ