Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video- થમ્સઅપવાળી પાનીપુરી વાઈરલ- મહિલાને ગમ્યો સ્વાદ, વીડિયો જોયા બાદ યુઝર્સે આપી આવી પ્રતિક્રિયાઓ

Food Combo Thums Up Panipuri
, મંગળવાર, 21 ફેબ્રુઆરી 2023 (14:29 IST)
Food Combo Thums Up Panipuri: ખાવાના શોખીન લોકો ઘણી વાર ફૂડ ડિશેષની સાથે આ પ્રકારના પ્રયોગ કરે છે જે જોનારાઓ સુધીના મનમાં હચમચાવી નાખે છે. સોશિયલ મીડિયાના વધતા ક્રેઝની વચ્ચે આજકાલ ઘણા પ્રકારના અજીબ ફૂડ કોમ્બોન વીડિયો સામે આવે છે. જેને જોઈને યુઝર્સ ક્યારે હંસી પડે છે તો ક્યારે તેમનો ગુસ્સો ભડકી જાય છે. દેશના સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ પાણીપુરીનુ પણ એક વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યુ છે. તેમાં થમ્સઅપવાળી પાનીપુરી વાઈરલ થઈ રહી છે. એક મહિલા દેખાઈ રહી છે અને તે તેના ખૂબ વખાણ પણ કરી રહી છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

4 વર્ષના બાળકને કૂતરાઓએ નોચી-નોચીને મારી નાખ્યુ, ફાડી નાખ્યુ પેટ