Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

4 વર્ષના બાળકને કૂતરાઓએ ચૂંથી નાખ્યો, ફાડી નાખ્યુ પેટ

4 વર્ષના બાળકને કૂતરાઓએ ચૂંથી નાખ્યો, ફાડી નાખ્યુ પેટ
, મંગળવાર, 21 ફેબ્રુઆરી 2023 (14:20 IST)
દેશમાં કૂતરાઓનો આતંક રોકાવવાના નામ નથી લઈ રહ્યુ. દરરોજ કોઈ ન કોઈ શહેરથી કૂતરાઓ હુમલા કરવાના સમાચાર સામે આવતા જ રહે છે. તાજેતરમાં તેલંગાનાનુ છે. અહીં રવિવારે એક ચાર વર્ષના બાળકને આવારા કૂતરાઓએ નોચી-નોચીને મારી નાખ્યુ. આ ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ. કૂતરાના હુમલા આટલા ભયંકર હતુ કે તેણે બાળકનુ પેટ ફાડી દીધું. હુમલાના તરત બાદ બાળકને સ્થાનિક હોસ્પીટલમાં દાખય કરાવ્યા જ્યાં તેમની મોત થઈ ગઈ. 
 
બાળકના પિતા ચોકીદાર તરીકે કામ કરે છે
જણાવવામાં આવી રહ્યું છે કે બાળકનું નામ પ્રદીપ છે અને તેના પિતા ચોકીદાર તરીકે કામ કરે છે. ઘટના નિઝામાબાદની છે. આ ઘટનાએ રખડતા કૂતરાઓના ભય પર ચર્ચાને ફરી જગાડી છે, ઘણા લોકોએ અધિકારીઓ પાસેથી રખડતા કૂતરાઓ પર કડક પગલાં લેવાની માંગ કરી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોઈ માણસ પશુ સાથે શા માટે સંબંધ બાંધે છે?