Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિધાનસભામાં ભાષણ આપતી વખતે ખુલી ગઈ પૂર્વ CM ની ધોતી, સહયોગીએ બતાવ્યુ તો બાંધીને બોલ્યા, 4-5 કિલો વજન વધી ગયુ છે

Webdunia
ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (22:25 IST)
કર્ણાટક વિધાનસભામાં જ્યારે પૂર્વ સીએમ સિદ્ધારમૈયા પોતાની વાત કરી રહ્યા હતા તે સમયે વિચિત્ર સ્થિતિ ઉભી થઈ. પૂર્વ સીએમ વિધાનસભામાં ઉભા થઈને પોતાની વાત કરી રહ્યા હતા. આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે અચાનક તેમને વચ્ચે જ ટોક્યા. 
 
ડીકે શિવકુમારે પૂર્વ મુખ્યમંત્રીના કાનમાં ધીરેથી કહ્યું કે તેમની ધોતી ઉતરવાની તૈયારીમાં છે. ત્યારબાદ વિધાનસભામાં ખડખડાટ હાસ્ય વહેવા લાગ્યુ.  પોતાના સાથીદાર પાસેથી આ સાંભળીને સિદ્ધારમૈયાએ કહ્યું, 'સારુ એવી વાત છે શુ. ત્યારબાદ પોતાની બેસતા પહેલા તેમણે એલાન કર્યુ કે ધોતી ટાઈટ કર્યા પછી તેઓ પોતાની વાત પૂરી કરશે. એ સમયે સિદ્ધારમૈયા મૈસુર ગેંગરેપ સંબંધિત પોલીસ કાર્યવાહી વિશે પોતાની વાત મુકી રહ્યા હતા.
 
પોતાની ધોતી ટાઈટ કર્યા પછી, સિદ્ધારમૈયાએ કહ્યું કે કોવિડ-19 માંથી સ્વસ્થ થયા બાદ તેમનું વજન 4-5 કિલોગ્રામ વધી ગયું છે. જેના કારણે તેના પેટનું કદ વધી ગયુ, જેના કારણે ધોતી ખુલીને પડવા લાગી. ત્યારબાદ આરડીપીઆર મંત્રી કેએસ ઈશ્વરપ્પાને સંબોધિત કરતા તેમણે કહ્યુ, મારી ધોતી ઉતરી ગઈ ઈશ્વરપ્પા. બીજી બાજુ જ્યારે ટ્રેઝરી બેંચને કોઈએ મદદની રજુઆત કરી તો સિદ્ધારમૈયાએ જવાબ આપ્યો, તમે બીજી બાજુ બેસ્યા છો તેથી હુ તમારી પાસે મદદ નહી માંગુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments