rashifal-2026

#Coronaoutbreak-- દુનિયામાં કોરોનાના કહેર -કોરોનાને હરાવવું છે આ વાત પર ધ્યાન આપવું

Webdunia
મંગળવાર, 24 માર્ચ 2020 (10:00 IST)
4
કોરોનાના કારણે 
કોરોનાના ભારતમાં અત્યારે સુધી 538 કેસ આવી ગયા છે. 9ની મૃત્યુ થઈ છે. 
-  દુનિયામાં કોરોનાના આશરે 1 લાખ દર્દી થઈ ગયા છે. 
-  અત્યારે સુધી 16000 થી વધારે લોકોની મૃત્યુ થઈ ગઈ છે. 
- ઈટલીમાં અત્યારે સુધી 6000 લોકોની મોત થઈ છે. 
- ઈટલીમાં સોમવારે 602 લોકોની મોત થઈ છે આનું કારણ છે. બેદરકારી અને તેનું એક જ જવાબ છે લોકડાઉન 
- અમેરિકામાં 43000 લોકોના કેસ સામે આવ્યા છે. 
- પરિવારની સુરક્ષા માટે ઘરમાં રહેશો તો સુરક્ષિત રહેશો. 
- લોકડાઉન દરમિયાન રહેવાથી ચેપથી બચી શકાય છે. 
- કોરોનાની ચેનને તોડવું જરૂરી છે. 
કોરોના વાયરસની ચેન કેવી રીતે તૂટશે 
કોરોના વાયરસની 3 સ્ટેજ હોય છે. 
1 સ્ટેજમાં કોરોના બહારથી આવેલા લોકોને હોય છે. 
2 સ્ટેજમાં લોકો બહારથી આવેલા લોકોના સંપર્કમાં આવવાથી બીજાને ચેપ લાગે છે. 
3જી સ્ટેજમાં આ વાયરસ સ્થાનીક લોકોમાં એક બીજાના સંપર્કમાં આવવાથી ફેલે છે. 
તેથી કહેવું છે કે લોકડાઉન દરમિયાન ઘરમાં રહેવું જેથી તમે તમારી અને પરિવારની સુરક્ષા કરી શકશો. 
અત્યારે ભારત 2-3 સ્ટેજની વચ્ચે છે. 3 સ્ટેજમાં પ્રવેશ કરવાથી રોકવું છે કોરોનાને. 
 
 
 
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

20+ Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર

વધેલી રોટલીમાંથી એક એવો ક્રન્ચી નાસ્તો બનાવો જે બાળકો વારંવાર ખાશે

ફ્રિજમાં શાકભાજીને પ્લાસ્ટિક બેગમાં મુકવાથી શુ થાય છે ? જાણો આરોગ્ય પર કેવો પડે છે પ્રભાવ ?

વજન ઘટાડવા માટે વધુ કેલોરી બર્ન કરવી છે તો પીવો તજ નુ પાણી, જાણી લો પીવાનો યોગ્ય સમય અને તજના ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ગૌરવ ખન્ના અને આંકાક્ષા ચલોમાંનો સબંધ તૂટ્યો, 10 વર્ષના લગ્નજીવનનો અંત ? આંકાક્ષાની પોસ્ટ જોઈને ફેંસ થયા નિરાશ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

Arijit Singh Retirement: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધો સન્યાસ, લખ્યું, "હું અહીંયા જ સમાપ્ત કરી રહ્યો છું," પોસ્ટ જોઇને હેરાન થયા ફેન્સ

આગળનો લેખ
Show comments