Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતમાં કોરોના વાયરસ પોઝિટિવ - ગુજરાતમાં કોરોના ના કુલ કેસોની સંખ્યા 32 થઈ

ગુજરાતમાં કોરોના વાયરસ પોઝિટિવ - ગુજરાતમાં કોરોના ના કુલ કેસોની સંખ્યા  32 થઈ
, મંગળવાર, 24 માર્ચ 2020 (08:53 IST)
અમદાવાદના જમાલપુરમાં આવેલ મોતી વાળાની પોળમાં સાઉદીથી આવેલા દંપત્તિને કારોના પોઝિટિવ આવતાં ગુજરાતમાં કોરોના ના કુલ કેસોની સંખ્યા ૩૦ થી વધીને ૩૨ થઈ છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું 31 માર્ચ સુધી લોકડાઉન
લોકડાઉન
 
સુરત મનપા કમિશનરે આપ્યું લેટેસ્ટ અપડેટ...
પોઝિટિવ કેસ - ૦૫
- નેગેટિવ - ૨૮
- પેન્ડિંગ - ૦૩
-  
કોરોનેતાઈન  : ૨૦૨૩
- સમરસ હોસ્ટેલમાં : ૬૪
વીક એન્ડ હોટેલ : ૦૩
કુલ : ૨૦૮૯
- ઘરે થી ભાગેલા મોટા વરાછાના યુવક સામે ગુનો નોધાયો.
 
૮૫ સ્થાનો પર ડીસ ઇન્ફેક્શન કરાયું
- ૭૫૪ લોકો એ કોવિડ ૧૯ મોબાઈલ એપ ડાઉનલોડ કરી.
- ૨૫૪ લોકો એ ટોલ ફ્રી પર શંકાસ્પદ ની માહિતી આપી
- ૯૫૫ લોકો એ અત્યાર સુધી સેલ્ફ  ડેક્લેરેશન કર્યું
- ૩૧ માર્ચ સુધી લોક ડાઉન લંબાવ્યું
- રોજ ૧૨ થી ૪ લોકો આવશ્યક ચીજ વસ્તુ લેવા જઈ શકશે. 
- લોકો ને બહાર ન નીકળવા અપીલ...

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન શિક્ષકોને પણ હવે સ્કૂલમાં જવાની જરૂર નથી