Biodata Maker

મોટી ખબર - સિંગાપુરમાં 3 વર્ષની ભારતીય બાળકી પણ Corona પૉઝિટિવ

Webdunia
ગુરુવાર, 26 માર્ચ 2020 (12:14 IST)
સિંગાપુર- સિંગાપુરમાં દાખલ કરાએ ગયેલ કોવિડ-19 ના 73 નવા કેસમાં 3 વર્ષીય એક ભારતીય બાળકી પણ શામેલ છે. અહીં  કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુળ સંખ્યા વધીને 600 ની  પાર થઈ ગઈ છે. 
 
સિંગાપુરના સ્વાસ્થય મંત્રાલયએ જણાવ્યુ ક એ બુધવારને 73 નવા કેસ સામે આવ્યા અને તેની સાથે જ દેશના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 631 થઈ ગઈ છે. દાખલ કરેલ નવા કેસમાંથી 3 8 લોકો યૂરોપ, ઉ. અમેરિકા દેશ અને એશિયાના બીજા ભાગોથી યાત્રા કરીને પરત આવ્યા હતા જ્યારે બાકી લોકોના સંક્રમણ દેશમાં જ થયું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તમારા બાળકની ઊંચાઈ વધારવા માટે, દૂધ સાથે આ ત્રણ વસ્તુઓ આપો અસર 2 મહિનામાં દેખાશે

હાઈ યુરિક એસિડમાં ક્યા દુઃખાવો થાય છે ? જાણો કેવી રીતે કરશો કંટ્રોલ

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

ઉનાળામાં ઠંડક આપતી રસદાર શરબત ઘરે કેવી રીતે બનાવવી: ધ્યાનમાં રાખવા જેવી 3 વાનગીઓ

Tenali rama story -તેનાલી રામની વાર્તા: ઘાઘરીમાં સમુદ્ર

વધુ જુઓ..

નવીનતમ

'ભૂત બંગલા' એ અક્ષય કુમાર અભિનીત બીજી મોટી ફિલ્મ, જે ધુરંધર 2 કરતા નાની અને તેને જોવામાં લાગશે આટલા કલાક

ગુજરાતી જોક્સ - મજેદાર જોકસ

ગુજરાતી જોક્સ - મેકઅપ

સોનમ કપૂરે પુત્રને આપ્યો જન્મ, બીજીવાર બની મા.. સોનમ આ પહેલા વાયુની મા બની હતી

ઘુરંઘર 2 મા ફરી છવાયુ 37 વર્ષ જુનુ ગીત, ઓરિજિનલ સિંગરે કહ્યુ આભાર, બોલી - સમ્માન મળ્યુ

આગળનો લેખ
Show comments