Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16 વર્ષના ફિરોજએ કર્યા 13 વર્ષની ઈન્દિરાને પ્રપોજ

indira gandhi
, ગુરુવાર, 15 નવેમ્બર 2018 (17:57 IST)
બર્ટિલ ફલકની પ્રકાશિત ચોપડી Feroze the forgotten gandhi માં ઈંદિરા ગાંધી અને ફિરોજના સંબંધોને લઈને ઘણા ખુલાસા કર્યા. આ ચોપડીના રિવ્યૂ કરતા કાંગ્રેસના વરિષ્ટ નેતા નટવર સિંહ એ લખ્યું- ઈંદિરા ગાંધી ફિરોજથી જ્યારે મળી ત્યારે તે 13-14 વર્ષની હતી. તે સમયે ફિરોજની ઉમ્ર 16 વર્ષની હતી. ફિરોજએ ઘણી વાર ઈંદિરાને પ્રપોજ કર્યા. પણ ત્યારે નાની ઉમ્ર હોવાના કારણે આવું નથી થઈ શક્યા. 
 
જ્યારે બન્નેની ભેંટ પેરિસમાં થઈ તો બન્ને લગ્ન કરવાના ફેસલો કર્યું. બન્નેએ લંદનમાં એક જ કોલેજમાં અભ્યાસ કરી હતી. પણ બન્નેના સંબંધથી ઈંદિરાના પિતા જવાહરલાલ નેહરૂને મંજૂર નહી હતા. ઈંદિરા ગાંધીએ નેહરૂજીના વિરોધમાં જઈને લગ્ન કરી લીધા. 1942માં ભારત છોડો આંદોલન ચાલી રહ્યા હતા ત્યારે તેણે 
ફિરોજથી લગ્ન કરી લીધા. મહાત્મા ગાંધીએ ફિરોજને પહેલા તેમના સરનેમ ગાંધી દીધું હતું. જે આજે પણ ગાંધી પરિવારમો સરનેમ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું તમારા પણ પ્રાઈવેટ વ્હાટસએપ ચેટ કોઈ બીજું વાંચી લે છે