શિમલામાં ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજમાં સીનિયર રેજીડેંટ પદ માટે ભરતી નીકળી છે. 22 જાન્યુઆરી અંતિમ તારીખ છે. જાણો કેવી રીતે થશે ઉમેદવારોની પસંદગી
પદની વિગત - સીનિયર રેજીડેંટ
વેબસાઈટ : www.igmcshimla.org
શૈક્ષણિક યોગ્યતા - સંબંધિત ટ્રેડમાં પોસ્ટ ગ્રેજ્યુએટ(એમડી/એમએસ કે ડીએનબી) ડિગ્રી
વય સીમા - વધુમાં વધુ 45 વર્ષ
અંતિમ તારીખ - 22 જાન્યુઆરી 2018
આ રીતે કરો આવેદન - ઉમેદવાર વેબસાઈટ પરથી આવેદન પત્ર ડાઉનલોડ કરીને તેને ભરે અને શિક્ષણિક દસ્તાવેજોની મૂળ અને તેની ફોટોકોપી સાથે પાસપોર્ટ સાઈઝના બે ફોટો લઈને બતાવેલ ઈંટરવ્યુ સ્થળ - કમિટી રૂમ, આજીએમસી, શિમલા-171001 (2.30) વાગ્યે પહોંચો.
આવેદન ફી - બધા વર્ગના ઉમેદવારો મફત આવેદન કરી શકે છે.
પસંદગી - ઉમેદવારોની પસંદગી ઈંટરવ્યુના આધાર પર થશે.