Webdunia - Bharat's app for daily news and videos

Install App

31 જાન્યુઆરીએ છે માઘ પૂર્ણિમા અને ચંદ્ર ગ્રહણ, વાંચો શુભ મૂહૂર્ત

Webdunia
બુધવાર, 31 જાન્યુઆરી 2018 (09:33 IST)
31 જાન્યુઆરીને છે માઘ પૂર્ણિમા. તેને માઘી પૂર્ણિમા પણ કહેવાય છે. માઘી પૂર્ણિમા નદિઓમાં સ્નાન કરાય છે. આ દિવસે સ્નાન અને દાનનો ખાસ મહત્વ હોય છે. માઘ પૂર્ણિમાના દિવસે જ ચંદ્ર ગ્રહણ પડી રહ્યું છે. આ વર્ષ 2018નો પહેલો ચંદ્ર ગ્રહણ હશે. ચંદ્ર ગ્રહણના થોડા કલાક પહેલા જ સૂતક લાગી જાય છે. માઘ માનવું છે કે આ દિવસે ચંદ્રમા તેમની સોળ કળાઓથી અમૃત વર્ષા કરે છે. 
વર્ષ 2018માં માઘ પૂર્ણિમા 31 જાન્યુઆરી 2018ને છે. પૂર્ણિમાની રિથિ 30 જાન્યુઆરી 2018 મંગળવારની રાત્રે  22:22 પર  લાગી જશે અને બીજા દિવસે 31 જાન્યુઆરી 2018 બુધવારે 18:56 સુધી રહેશે. 
 
ચંદ્ર ગ્રહણથી 12 કલાક પહેલા સૂતક લાગી જાય છે. જેમાં સ્નાન, દાન, નહી કરાય છે. આ દિવસે સવારે 10 વાગીને 18 મિનિટથી સૂતક લાગી રહ્યું છે. તેથી સવારે 8 વાગ્યે પૂજા માટે શુભ રહેશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

કોણ છે ગુજરાતની એજ્યુકેશન મિનિસ્ટર ? જેમણે રવિન્દ્ર જડેજાએ પોતાનો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ સમર્પિત કર્યો

Assembly Election 2026 Live: અગ્નિમિત્રા પોલે પોતાનો મત આપ્યો, કહ્યું મમતા બેનર્જી મુખ્યમંત્રીની ખુરશીનો અનાદર કરે છે, અમે આવું થવા દઈશું નહીં

Gold Silver Price- એક દિવસમાં ચાંદી 4800 રૂપિયા સસ્તી થઈ, સોનું પણ ઘટ્યું; જાણો આજના ભાવ

ભારતમાં સૂર્ય કેમ તબાહી મચાવી રહ્યો છે? લગભગ 20 શહેરોમાં તાપમાન 50 ડિગ્રીને વટાવી શકે છે

તમિલનાડુ વિધાનસભાની 234 બેઠકો માટે મતદાન શરૂ, જાણો નવીનતમ અપડેટ્સ

આગળનો લેખ
Show comments