Publish Date: Mon, 02 Dec 2024 (13:01 IST)
Updated Date: Mon, 02 Dec 2024 (14:02 IST)
પતિ- મને તરસ લાગી છે, પાણી લાવો.
પત્નીઃ આજે મે તમારા માટે મટર પનીર
અને શાહી પુલાવ બનાવો અને તમને ખવડાવો...
મોંમાં પાણી આવી ગયુ.
પત્નીઃ તારા મોઢામાં પાણી આવી ગયુ ને?
બસ હવે આનાથી જ કામ ચલાવો..