Publish Date: Sun, 01 Dec 2024 (16:50 IST)
Updated Date: Sun, 01 Dec 2024 (16:55 IST)
સાંતા દારૂ પીધા પછી નંબર ડાયલ કરે છે,
એટલામાં છોકરીનો અવાજ આવે છે.
તમારી પાસે કૉલ કરવા માટે પૂરતું બેલેન્સ નથી,
કૃપા કરીને રિચાર્જ કરાવો.
,
સંતા: તારી સાથે વાત કરી લઉ છું
ડીયર