Publish Date: Mon, 02 Dec 2024 (12:57 IST)
Updated Date: Mon, 02 Dec 2024 (13:00 IST)
નોકરાણી – માલકિન, મારે 10 દિવસની રજા જોઈએ છે…!
માલકિન: જો તમે રજા પર જાઓ છો, તો પછી
તમારા સાહેબ માટે નાસ્તો કોણ બનાવશે?
ટિફિન કોણ પેક કરશે, કપડાં કોણ ધોશે,
તેમને સમયસર દવા કોણ આપશે?
નોકરાણી (શરમાતા) - જો તમે એમ કહો છો
તો હુ માલિકને પણ સાથે લઈ જાઉં…!