Webdunia - Bharat's app for daily news and videos

Install App

RRC Railway Recruitment- પશ્ચિમી રેલ્વેમાં વગર પરીક્ષા 3591 પદો પર ભરતી 10મા અને આઈટીઆઈ પાસ કરો Apply

Webdunia
બુધવાર, 26 મે 2021 (10:47 IST)
RRC Railway Recruitment 2021- રેલ્વે ભરતી સેલ વેસ્ટર્ન રેલ્વે મુંબઈએ અપ્રેંટાઈસના 3591 પદો પર ભરતી કરવા નોટિસ બહાર પાડવામાં આવ્યુ છે. આ પદો પર વગર કોઈ પરીક્ષાના યોગ્ય ઉમેદવારોની પસંદગી કરાશે. ટ્રેડ અપ્રેટાઈસ 1961 હેઠણ રેલ્વે ચયનિત ઉમેદવારોને રેલ્વે ના જુદા-જુદા ડિવિઝનો, વર્કશાપ્સમાં વર્ષ 2021-2022 માટે ટ્રેનીના રીતે રખાશે. 
 
રેલ્વે ભરતીનો વિવરણ 
ઑનલાઈન આવેદન શરૂ થવાની તારીખ - 25-05-2021
ઑનલાઈન આવેદન અંતિમ તારીખ- 24-06-2021
આવેદન ફી- 100 રૂપિયા 
વય મર્યાદા- 15 થી 24 વર્ષ 
શૈક્ષણિક યોગ્યતા- હાઈસ્કૂલ (Class 10) કે મેટ્રીક પરીક્ષા ઓછામાં ઓછા 50 ટકા અંકોની સાથે પાસ થવો જોઈએ. તેની સાથે જ ટેક્નિકલ રીતે એનસીવીટી એસસીવીટીથી માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી 
 
આઈટીઆઈ સર્ટીફીકેટ કોર્સ સંબંધિત ટ્રેડમાં પાસ થવા.  
જુઓ આખુ ભરતી નોટિફિકેશન - . RRC Apprentice Recruitment 2021 Notification
ઑનલાઈન આવેદનનો લિંક- Apply Online

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

Health Tips: કેલ્શિયમની કમી હાડકાને બનાવી દેશે ખોખલા, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments