Publish Date: Mon, 24 May 2021 (10:33 IST)
Updated Date: Mon, 24 May 2021 (10:34 IST)
DRDO- રક્ષા અનુસંધાન અને વિકાસ પ્રયોગશાળાએ જૂનિયર રિસર્ચ ફેલોના પદ પર ભરતી માટે આવેદન આમંત્રિત કર્યા છે. ઈચ્છુક ઉમેદવાર 12 જૂન સુધી આવેદન કરી શકે છે. ડીઆરડીઓની વેબસાઈટ
પર જઈને આવેદન કરી શકાય છે. DRCO Defence આ પદ પર આવેદન માટે ઉમેદવારબી પાસે GATE , NET Score, M.E/M.Tech યોગ્યતા હોવી જોઈએ. ઉમેદવારનો પગાર 31000 સાથે એચઆર એ થશે. 22 મેને તેના માટે નોટિફિકેશન રજૂ કરાયો.
પદનો નામ- જૂનિયર રિસર્ચ ફેલો
ઉમ્ર સીમા - 28 વર્ષ