Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy Janmashtami Wishes 2026 In Gujarati - જન્માષ્ટમીની શુભેચ્છા સાથે સૌને કહો જય શ્રી કૃષ્ણ

Happy Janamashtami
Happy Janamashtami


Happy Janmashtami Wishes 2026 - દર મહિને ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવાય છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન શ્રીકૃષ્ણ પ્રકટ થયા હતા. આ વર્ષે જન્માષ્ટમી 4 સપ્ટેમ્બર 2026 શુક્રવારના રોજ ઉજવાશે. આ દિવસે લોકો વિધિ વિધાનપૂર્વક શ્રીકૃષ્ણની પૂજા કરવા સાથે આ ખાસ દિવસની લોકોને શુભેચ્છા પાઠવે છે. આ વર્ષે જન્માષ્ટમી પર અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષ મુજબ આવો સંયોગ 15 વર્ષ પછી બન્યો છે. જો તમે આ શુભ દિવસની તમારા મિત્રો અને સંબંધીઓને શુભેચ્છા આપવા માંગતા હોય તો આ મેસેજીસ બેસ્ટ રહેશે. 

webdunia
Happy Janmashtami Wishes 2026

 
1. નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી!
 
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો આ પવિત્ર તહેવાર આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે.
 
આપ સૌને જન્માષ્ટમીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ!
 
webdunia
Happy Janmashtami Wishes 2026


 
2.  માખણચોર ભગવાન શ્રી કૃષ્ણ આપના જીવનમાંથી તમામ દુઃખ અને ચિંતાઓ દૂર કરે.
 
    આપના ઘર-પરિવારમાં હંમેશા આનંદ, પ્રેમ અને આરોગ્યનો વાસ થાય.
 
    જન્માષ્ટમીની ખુબ ખુબ શુભેચ્છાઓ!
 

webdunia
Happy Janmashtami Wishes 2026

 
3.   યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત...
 
   ધર્મ અને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપતા 
  
    ભગવાન કૃષ્ણના ચરણોમાં શત શત વંદન.
 
   આપ સૌને કૃષ્ણ જન્માષ્ટમીની મંગળમય શુભકામનાઓ!

webdunia
Happy Janmashtami Wishes 2026
 
 
4. કાન્હાની વાંસળીના મધુર સુર આપના જીવનમાં સદા ખુશીઓના રંગો ભરી દે.
 
  તમારું આખું વર્ષ હર્ષ અને ઉલ્લાસથી વીતે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના.
 
   શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની હાર્દિક બધાઈ!
webdunia
Happy Janmashtami Wishes 2026
 
5 .દ્વારકાધીશની કૃપાથી આપના દરેક કાર્ય સફળ થાય અને મનોકામનાઓ પૂર્ણ થાય.
 
  આપનો પરિવાર સદા નિરોગી, સમૃદ્ધ અને ખુશહાલ રહે.
 
  આપને અને આપના પરિવારને જન્માષ્ટમીની અનંત શુભેચ્છાઓ!

webdunia
Happy Janmashtami Wishes 2026
 
6 .ગોકુળમાં જેમ કાનુડાના આગમનથી આનંદ છવાયો હતો, 
 
      તેમ આપનું જીવન પણ ખુશીઓથી મહકી ઊઠે.
 
   માતા જશોદાના લાડલા પ્રભુ કૃષ્ણ આપનું સદા રક્ષણ કરે.
 
  જન્માષ્ટમીના પાવન પર્વની ખુબ ખુબ શુભકામનાઓ!
 
webdunia
Happy Janmashtami Wishes 2026
7.માખણ, મિશ્રી અને કાન્હાનો પ્રેમ, આપના જીવનને માધુર્યથી ભરી દે.
 
શ્રી કૃષ્ણના આશીર્વાદ આપના સમગ્ર પરિવાર પર સદા વરસતા રહે.
 
આપ સૌને શુભ જન્માષ્ટમી!
webdunia
Happy Janmashtami Wishes 2026
8 .જીવનના દરેક વળાંક પર શ્રી કૃષ્ણ આપના માર્ગદર્શક અને સારથિ બની રહે.
 
   સત્ય, પ્રેમ અને ભક્તિથી ભરપૂર આ પર્વ આપના માટે શુભ નીવડે.
 
     શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા !
webdunia
Happy Janmashtami Wishes 2026
 
9 .રાધા-કૃષ્ણનો પવિત્ર પ્રેમ આપના પરિવારમાં સ્નેહ અને એકતાની ભાવના મજબૂત કરે.
 
આજના પવિત્ર દિવસે આપના ઘરમાં સુખ અને શાંતિનો વાસ થાય.
 
જન્માષ્ટમીની મનોકામના પૂર્ણ કરતી શુભકામનાઓ!
 
webdunia
Happy Janmashtami Wishes 2026
10.હાથી ઘોડા પાલખી, જય કન્હૈયા લાલ કી!
 
  ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ આપના જીવનમાં
  
 નવી ઊર્જા અને સફળતા લઈને આવે.
 
આપ સૌને કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ!
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જન્માષ્ટમીની રાત્રે કરી લો તેમાંથી કોઈ 1 મંત્રનો કરો જાપ, કૃષ્ણ ભગવાન આપશે સુખ સમૃદ્ધિ