Publish Date: Thu, 03 Sep 2026 (13:05 IST)
Updated Date: Thu, 03 Sep 2026 (13:18 IST)
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પૂજા માટે જરૂરી સામગ્રીની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે:
શ્રી કૃષ્ણની મૂર્તિ અથવા લડ્ડુ ગોપાલ
પાટલો અને આસન
પીળું કે લાલ કપડું
પંચામૃત માટે દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળ
કંકુ અને ચંદન
અક્ષત (ચોખા)
ફૂલ અને ફૂલોની માળા
તુલસીના પાન
ધૂપ અને અગરબત્તી
નૈવેદ્ય માટે મિશ્રી, માખણ
વિવિધ ફળ
સૂકા મેવા
પંજીરી અથવા ધાણા-પંજીરી
મીઠાઈ
નારિયેળ
સોપારી અને પાન
કેળું, સફરજન વગેરે ફળ
કલશ
કલશ માટે પાણી, નારિયેળ અને કેરીનાં પાન
ભગવાન શ્રીકૃષ્ણ માટે નવા વસ્ત્રો
મુગટ, મોરપીંછ અને વાંસળી
ઝૂલો/પારણું
જન્માષ્ટમીની પૂજા થાળી