શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પૂજા માટે જરૂરી સામગ્રીની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે: શ્રી કૃષ્ણની મૂર્તિ અથવા લડ્ડુ ગોપાલ પાટલો અને આસન પીળું કે લાલ કપડું પંચામૃત માટે દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળ ગંગાજળALSO READ: જન્માષ્ટમી 2026- કૃષ્ણ જન્મ માટે પરંપરાગત દહીંહાંડીનો પ્રસાદ આ રીતે ઘરે બનાવો કંકુ અને ચંદન અક્ષત...